________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. એક દિવસ જોજન કરી રાજા પલંગ પર બેઠો હતે. તેવામાં
અકસ્માત નગરની અંદર લોકોને કોલાહલ મોહનનું પરા- વ્યાપી ગયે. તે સાંભળી રાજા ગભરાઇ ગયે. કેમ. પણ મોહન પાસે બેઠા હતા. તેને રાજાએ
આજ્ઞા કરી કે નગરમાં તપાસ કર. લેકે શાથી બમે પાડે છે. તત્કાલ મેહન ત્યાં ગયે તે ઘર તથા દુકાનેને ભાંગી નાંખતે અને માવત વિનાને નિરંકુશ એ એક હસ્તી તેના જેવામાં આવ્યો કે, તરત જ તેણે હક્કાર કરી તે હાથીને અટકાવ્યું. પછી તેના સન્મુખ ફાલ મારી તેના મસ્તક ઉપર તે ચઢી ગયે, અને ગજશિક્ષણમાં બહુ કુશલ હોવાથી તેણે ક્ષણમાત્રમાં તેને કબજે કર્યો. તેટલામાં પ્રતીહારે રાજાને ત્યાં જઈ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તેથી રાજા આશ્ચર્ય પામી હસ્તી પાસે આવ્યું અને હસ્તિના કંધ ઉપર બેઠેલા મેહનને જોઈ રાજા વિચાર કરવા લાગ્યો કે હું એને બુમરાણની ખબર લેવા મેક હતું. પરંતુ આ કાર્ય માટે કંઈમેક નહતો છતાં એણે મેટો ઉપકાર કર્યો. એમ જાણ રાજા તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને તે હાથી મેહનને ઈનામ તરીકે આપી દીધો. તેમ દેશ તથા રાજમહેલ સાથે હેને મંડલિક પદે સ્થાપન કર્યો. હવે ચારભટને ચિંતા થઈ કે અમે બંને જણ રાજસેવામાં
સાથે રહ્યા છીએ છતાં રાજા એના ઉપર ચારભટની વ્ય. પ્રસન્ન થયે અને મને તે કંઈપણ આપતે ગ્રતા. નથી. એમ જાણું તેનું મન બહુ વ્યગ્ર થઈ
ગયું તેપણુ પુર્વની માફક અનવસ્થપણે તે સેવામાં વળગી રહ્યો. પછી એક દિવસ મધ્યાન્હ સમયે રાજાને વિચાર થયે કે આ ચારભટને પણ કંઈક ગ્રામાદિક ગ્રાસ આપવો જોઈએ એમ જાણી દ્વારપાલને આજ્ઞા કરી કે ચારભટને અહીં
For Private And Personal Use Only