________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦ )
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
વરૂણૢદૃષ્ટાંત
શુમાં સુશાભિત કંકણુ અને ઝાંઝરાના મધુર શબ્દવર્ડ પ્રાણાતિક વાજીંત્રોના ધ્વનિસ્મ લિત થાય છે. એવુ નદિવર્ધન નામે નગર છે. તેમાં સૂર્ય સમાન પ્રતાપી સૂર નામે રાજા છે. વળી તેણે વેરીરૂપી અંધકારને મૂલમાંથી નાશ કર્યા છે તે પણ તે પ્રજાને ત્રાસદાયક નથી . તેમજ તે નગરમાં નગરશેઠ તરીકે સુંદર નામે શ્રેણી છે તેને જરૂષ્ણુ અને ધરણુ નામે બે પુત્ર છે તેએ નીતિમાં બહુ દક્ષ છે. એક દિવસ તે અન્ને ભાઈઓ નદી કીનારે ક્રીડા કરતા હતા, તેટલામાં ત્યાં એકાએક ચારણમુનિ ચારણમુનિના પધાર્યા. બન્ને જણે તેમને પ્રણામ કર્યાં. ઉપદેશ પછી મુનિએ ધર્મલાભ પુક મધુરવાણી વડે સમ્યકત્વાદિ યતિષર્મ અને ગૃહિધર્મ ના વિસ્તાર પુર્વક ઉપદેશ આપ્યા. યતિધર્મ માં અશકત હોવાથી તે બન્ને જણે શ્રાવક ધર્મ મંગીકાર કર્યો. અને થેાડા સમયમાં યથાર્થ જ્ઞાન મેળવી શ્રદ્ધાપુર્વક ધમોરાધન કરવા લાગ્યા, તેમજ હમ્મેશાં સામાયિકના નિયમ લઇ તેમને જણ વિધિ સહિત સામાયિક લેતા હતા, તેમાંથી વરૂણ સામાયિકના સમય ખરાબર પુણ કરતા અટકી ગયા. કંઈ કાય પ્રસંગ આવે ત્યારે પુર્ણ તા ની માફક સામાયિક પાળીને ઉડી જતા. તે જોઇ ધરણે હેને શિક્ષા આપી કહ્યુ કે આ પ્રમાણે કરવું ત્હને ઉચિત નથી. કાર ણકે સામાયિકના સમય એ ધડીનેા છે અને આપણે ભાવ પૂર્વક તે ગુરૂ સમક્ષ ગ્રહણ કરેલુ છે. છતાં તુ પ્રમાદી થઈને તે ખરાખર પાળતા નથી માટે હને તે બહુ દુ:ખદાયક થશે. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે
विधाय नियमं यो वै, न पालयति संभ्रमात् । स नरो दुःखमाप्नोति, प्रतिज्ञा तच निष्फलम् ॥
For Private And Personal Use Only