________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરૂણનીકથા.
(૩૦૯) જ્ઞાનનો ઉપયોગ કર્યો જેથી પોતાના પુર્વભવનું વૃત્તાંત જાણી તેમજ કુલધરની મહાટી રૂદ્ધિ જોઈ પોતે ખેદ કરવા લાગ્યું. હા! ધિકાર છે. મહને હારા આ પ્રમાદનું ફલ મળ્યું. અને એને અપ્રમાદનું ફળ મળ્યું. અમે બન્ને જણે એક ગુરૂ પાસે સમ્યકત્વ અને દેશ વિરતિ વ્રત સાથે લીધું હતું છતાં આટલું અંતર થઈ ગયું. એમ બહખિન્ન થઈ બોલ્યા, બાંધવ! તે સમયે મૂઢતાને લીધે મહું ત્યારે ઉપદેશ માન્ય નહીં તેનું આ ફલ હારે જોગવવું પડયું. ત્યારબાદ તે બંને જણે ત્યાંથી ચવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સંયમ પાળીને ઉત્તમ જ્ઞાન મેળવીને ત્રીજે ભવે મોક્ષ પદ પામશે. इति सामायिकवते तृतीयातिचारविपाकेश्यामलकथानक
समाप्तम्.
वरुणश्रेष्ठीनी कथा.
ચતુર્થ અનવસ્થાનાતિચાર. દાનવિર્ય રાજા બે, હે જગદ્ગુરૂ! સામાયિક વ્રતમાં ચોથા અતિચારનું સ્વરૂ દષ્ટાંત સહિત કહેવાને માટે આપ કૃપા કરે. શ્રી સુપાશ્વ પ્રભુ બેલ્યા, હે ભૂમિપાલ? જે મનુષ્ય સામાયિક ગ્રહણ કરીને તેને મર્યાદા યુકત સમયપુર્ણ કરતા નથી અને થવા તે સામાયિક વ્રતમાં સ્વેચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તે પ્રાણું વરૂણની પેઠે નરકાદિક ગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખે ભગવે છે.
જેની અંદર વિલાસ કરતી યુવતિઓના હસ્ત તથા ચર
For Private And Personal Use Only