________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્યામલનીકથા.
(૩૫) તે સાંભળી આ શું? આ શું ? એમ બોલતા બન્ને જણ ઝડપથી તે તરફ જતા હતા, તેવામાં ત્યાં બહુ એકઠા થયેલા માણસો તેઓના જોવામાં આવ્યા. તેમાંથી કેટલાક ઔષધ મંગાવતા હતા, કેટલાક આશ્વાસન કરતા હતા, વળી કેટલાક મહેટા પોકાર મૂકી રૂદન કરતા હતા, અને કેટલાક છાતી કૂટવામાં રોકાયા હતા. આ ભયંકર દેખાવ જોઈ કુલધર વણિકે કોઈક પુરૂષને પુછ્યું કે, ભાઈ! આ સર્વ લેકેને શોક કરવાનું શું કારણ આવી પડયું છે? ત્યારે તે બે, હમણુંજ ધનેશ વણિકને પુત્ર મલચંદ અહીં ક્રીડા કરવા આવ્યા હતા અને અપ્સરાઓ સાથે જેમ ઈદ્ર તેમ તે પોતાની સ્ત્રીઓ સાથે રમતે હતે. તેવામાં હૈને કાળો નાગ કરડ્યો છે, જેથી આ સર્વ લેકે વિલાપ કરે છે. એવામાં ઉપકારનું કારણ જાણી અનેક વિદ્યાધરો સાથે
એક ચારણ શ્રમણ ત્યાં આવ્યા, એટલે કુલચારણમુનિનું ધર તથા શ્યામલે તેમનાં દર્શન કર્યા પછી આગમન. તેઓએ ધનેશ શ્રેણીને કહ્યું કે આ મુનિવર
સર્વ વિદ્યામાં કુશલ છે. તેમજ તે સર્વ જાણે છે. અને પોતાની ઈચ્છા પ્રમાણે આકાશમાં પણ ગમન કરે છે. માટે એમની પ્રાર્થના કરે તે તમહારા પુત્રને તે જલદી જીવિતદાન આપશે. તે સાંભળી શ્રેષ્ઠીએ પણ જલદી ત્યાં જઈ વિનતિ કરી જણાવ્યું કે, હે મુનીંદ્ર! યમ સમાન ભયંકર સર્વે મહારા પુત્રને દંશ કર્યો છે. માટે કૃપા કરી હાલમાં મહને પુત્ર ભિક્ષા આપે. અને સોળ સ્ત્રીઓ સહિત એને જીવાડો. મુનીંદ્ર પિતાના આચારની અપેક્ષાએ કંઈપણ બેલ્યા નહીં. ત્યારે એક વિદ્યાધરે કહ્યું કે, હે શ્રેષ્ઠી ! આ મુનીદ્રો મંત્ર તંત્રથી વિરક્ત હોય છે. પરંતુ દયા જાણે હું તને ઉપદેશ આપું છું કે, હારા.
૨૦
એવા છે જેથી આ સજા હતો. તેના માટે જે
For Private And Personal Use Only