________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૩૦૪ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસુપાત્મ નાયચરિત્ર
श्यामलवणिक् कथा.
તૃતીય કાયદુપ્રણિધાનાતિચાર.
દાનવિય રાજા મેલ્યા, કૃપાસિન્ધુ એવા હે ભગવન્ ! સામાયિક વ્રતમાં ત્રીજા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત કહેા, શ્રી સુપાર્શ્વ પ્રભુ મેલ્યા, હે રાજન્ ! સામાયિકમાં રહેલા મનુષ્ય ઉપયાગશૂન્ય થઇને અપ્રમાત સ્થાનમાં આસનાદિક કરે છે તે પ્રાણી કુગતિમાં ગયેલા શ્યામલની પેઠે શાકને પાત્ર થાય છે.
ચંપક સમાન (રૂપ) છે જ ધાએ જેની, કમલ સમાન (રૂપ) છે મુખ જેવુ', ઉન્નત પયાધર (સ્તન–મેઘ) શ્યામલદ્રષ્ટાંત.છે જેના અને શાકવૃક્ષના પલવ સમાન (રૂપ) કર છે જેના એવી પ્રમદા સમાન વિલાસવાળી મલયપુરી નામે નગરી છે. તેમાં આચારમાં શુદ્ધ અને યાદિક ગુણેામાં પ્રવીણુ નયસાર નામે રાજા છે. તેમજ સમુદ્ર પર્યંત પૃથ્વીરૂપી સ્ત્રીના વક્ષ:સ્થલમાં રહેલા હારની માફ્ક તે આનંદથી વર્તે છે. વળી તેજ નગરમાં મહુધનવાન કુલધર અને શ્યામલ નામે એ વાણીયાએ રહે છે. બન્ને પોતાના અનુચા સાથે હમ્મેશાં સાથે જ ફરે છે, કોઈપણુ સમયે વિયુક્ત રહેતા નથી.
વસંતરૂતુ.
અન્યદા શાંત પુરૂષને પણ અશાંત બનાવનાર વસંત તુ આવી. તેથી કુલધર અને શ્યામલ બન્ને પોતાના પરિવાર સહિત વસંત ખેલવા રતિસુંદર નામે ઉદ્યાનમાં ગયા, અને પાતાના મિત્રાની સ્રીઓ સાથે વિવિધ ક્રીડા કરવા લાગ્યા. તેટલામાં એકદમ પુર્વ દિશા તરફ્ બહુ જોસથી પેાકાર થવા લાગ્યા,
For Private And Personal Use Only