________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવવિક્નીકથા.
(૨૯૩ )
ખેડ કરી ખળદ હેને ત્યાં વાડામાં મૂકી આવતા હતા. પ્રથમની મેસમમાં તેણે મગ, અડદ, બાજરી અને ચાખા વિગેરેની વાવણી કરી, પરંતુ ઉગતા અ'કુરાઓને કાતરા ખાઈ ગયા. પછી તેમાં ખીજીવાર બીજી ખીજ ખરીદીને વાળ્યું. વળી પેાતાની પાસે માજીવિકાનું સાધન નહીં હાવાથી પોતાની સ્ત્રીની મ્હેનપણી પાસેથી કંઇક દાણા વિગેરે પરચુરણ લાવીને વૃત્તિ ચલાવતાં, એવાં તે બન્ને સ્ત્રી પુરૂષ ક્ષેત્રનું કામ કરતાં હતાં. તેવામાં એકદમ ટીડ પડ્યાં, જેથી સર્વ પાક ખાઈ ગયાં. ત્યારપછી બહુ નિરાશ થઇ ક્રીથો નવેસર તેણે વાવણીનું કામ શરૂ કર્યું, અને હમ્મેશાં તે પ્રથમની માફક કામ કરતાં હતાં. એક દિવસ ઉતાવળને લીધે કોંટુખિકને દેખતાં બળદોને બહાર મૂકી હેને કહ્યા વિના નિપુણ્યક પેાતાને ઘેર ગયે. તેથી તે અને બળદ બહાર કયાંય પણ ચાલ્યા ગયા, તેની ખબર પડી નહીં. કટુંબિક નિપુણ્યકને ઘેર જઈ પુછવા લાગ્યા કે આજે અળદ કયાં ગયા ? નિપુણ્યક એક્લ્યા, સ ંધ્યાકાળે તમને દેખાઠીને વાડામાં મૂકયા છે. કૌટુબિક એસ્થેા કે, મ્હે જોયા હતા ખરા પરંતુ તે સમયે હું ખીજા કામમાં ગુંથાયેલેા હતા. વળી હે એમ નહાતુ કહ્યું કે આ બળદ તહુને સાખું છું, તેથી આ હારી જ ભુલ ગણાય, માટે મ્હારા અળદ લાવ. નિપુણ્યક ખેલ્યા, મ્હેતા તમને આપ્યા છે, હવે મ્હને કંઇ પણ તમ્હારે પુછવુ નહીં. એમ બન્નેના વિવાદ બહુ વધી પડયા, છેવટે અને જણ ફ્લેશ કરતા છતા મંત્રી પાસે જતા હતા તેવામાં તે રસ્તે કાઇક સ્વાર ઘેાડાની પાછળ દોડતા આવતા હતા, તેણે નિપુણ્યકને હામે આવતા જોઇ કહ્યુ કે, રે પથિક ! આ ઘેાડાને પાછા વાળ. નિપુણ્યકે તેને રોકવા માટે લાકડીના પ્રહાર કર્યા કે, તરતજ મ સ્થળમાં વાગવાથી તે ઘેાડા પૃથ્વી પર પડીને
For Private And Personal Use Only