________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. હું એમ માનું છું કે, જેને જોવા માટે ઇંદ્ર હજાર નેત્ર
ધારણ કર્યો છે એવું જગવિખ્યાત રત્નપુર માનવણિક નામે નગર છે. તેમાં ધનાઢ્ય ગંગદત્ત નામે
શ્રેષ્ઠી રહે છે. ગુણમતી નામે તેની સ્ત્રી છે. માન નામે તેને એક પુત્ર છે. તે કલાઓમાં કંઈક પ્રવીણ થઈ ઉદ્યાન વિગેરે સ્થળોમાં સ્વેચ્છા પ્રમાણે હમેશાં ફરવા લાગ્યા. તેવામાં એક દિવસ દુર્લભ નામે પિતાના મિત્ર સાથે તે જીનમંદિરમાં ગયે. ત્યાં સૂરિ મહારાજની પાસે ભક્તિમાન એવા ઘણુ લકે એકાગ્ર મનથી સમ્યકત્વાદિક ગ્રહી ધર્મ સાંભળતા હતા. તે જોઈ માનવણિક પણ સભાની એક બાજુએ ઉભું રહી ઉપદેશ સાંભળવા લાગે. એવામાં એક શ્રાવકે તેને ઓળખે, પછી તેણે પોતાની પાસે બોલાવી તેને કહ્યું કે અહીં બેસ, એમ કહી સૂરદ્રને કહ્યું કે આ ગંગદત્તને પુત્ર આપને વંદન કરે છે. સૂરિએ હેને વિશેષ અસર કરનારી દેશનાની શરૂઆત કરી. ભદ્રક ભાવથી માન પણ સાવધપણે સાંભળે છે. અગાધાર નામે બહુ સમૃદ્ધિવાળું એક નગર છે. તેમાં નિપુ.
યક નામે બહુ વ્યવસાયી એક કુલ બાલક શિક્ષપગી રહે છે. વળી તે એ નિર્જાગી છે, કે જે દેશના. કેઈ ઉદ્યોગ કરે છે તેમાંથી માત્ર તેને
અનર્થ જ પ્રાપ્ત થાય છે. પરંતુ કોડી માત્ર પણ લાભ મળતું નથી. અન્યદા તેની દુર્દશા જોઈ એક કુટું બીએ કહ્યું કે, ચોમાસામાં મહારા બે બળદ લઈ તું હળ ખેડવાનું કામ કર. જેથી તું સુખી થઈશ. પરંતુ હમેશાં સયાસમય થાય ત્યારે હવે બળદ બતાવીને હારા વાડાની અંદર હારે બાંધી જવા, અને પ્રભાતમાં લઈ જવા. નિપુણ્યકે પણ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારપછી હમેશાં હળ લઈ ખેતરમાં
For Private And Personal Use Only