________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તનીકયા.
(૨૮૯ )
ધમ શૌચલાયમાન થતા નથી
શકે છે, પરંતુ વિષમ દશામાં જે તેવા પુરૂષા તે દુર્લભજ હાય છે. માટે હેનરેશ્વર! હું હારૂ' ધૈ જોઈને તુષ્ટ થયા છું. માટે કૃપા કરી કંઈ પણ કાર્યં તું મ્હને બતાવ. ત્યારબાદ કપદી યક્ષ મેક્લ્યા, હજુ પણ આ વાત તુ શું પુછે છે ? પેાતાના જ્ઞાનથી એનુ ઇચ્છિત સ તુ જાણી શકે તેમ છે. માટે પેાતેજ વિચાર કર. પછી તે યક્ષ જ્ઞાનના ઉપયાગ કરી આપ્યા કે, હું નરેંદ્ર ! ત્હારા પ્રસાદવડે આ નગરના સર્વ લેાકેા પેાતાની રૂદ્ધિ સહિત સુખેથી અહીં નિવાસ કરે. અને કપટ્ટી ચક્ષની સહાયતાથી તુ આ નગરના અધિપતિ થા.
રાજ્યાભિષેક.
ત્યારબાદ કપદી યક્ષે પેાતાના દેવાને માકલી નગરવાસી ઢાકાને ત્યાં ખેલાવી મંગાવ્યા અને તેમને કહ્યું કે, મા નાગદત્ત રાજાને નમસ્કાર કરી પોતપોતાના ગૃહાધિકાર સંભાળી લ્યેા, અને આ તમ્હારા રાજા છે. પછી લેાકેાએ તે પ્રમાણે કપઢી નુ વચન માન્ય કરી સર્વ વ્યવસ્થા સંભાળી લીધી. ત્યારપછી નગર ચક્ષ ખેલ્યા, હૈ નરેદ્ર ! આ નગરના રાજાએ મ્હારૂ એવુ અનિષ્ટ કર્યું છે કે, જે મુખથી પણ કહી શકાય તેમ નથી. નાગદત્ત રાજા ખેલ્યા-પ્રાર્ય નિરપરાધી લેકાના અનિષ્ટપણામાં મૂર્ખ, દ્વેષી કે નીચ માણસેાજ ઉભા રહે છે. પરંતુ મહાત્મા તે આ દુનીયામાં મહાન અપરાધી હાય છતાં પણ તેની ઉપર દયા કરે છે. વળી તેવા દયાળુ સત્પુરૂષાને લીધેજ આ પૃથ્વી રત્નવતી કહેવાય છે, એમ સમજી આ નાગરિક લેાકેા ઉપર તેમજ નગરાધિપ ઉપર હવે ત્યારે ક્ષમા રાખવી. યક્ષ બેન્ચે પરીપકારી જનામાં શિરેામણિ સમાન હૈ નરપતિ ! આ નગરના રાજાને તા પ્રથમજ મ્હે સ્વર્ગ વાસી કર્યાં છે, રાજા ખેલ્યા, હૅના પુત્રને
૧૯
For Private And Personal Use Only