________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮)
શ્રીસુપાર્શ્વ નાગરિક
કાઢનારને શું કરી શકે તેમ છે ? એટલામાં તેજ મદિરના ચર્ચ અતિભયંકર રૂપ ધરી ગડગડ શબ્દ કરતા રાજાની પાસે આવ્યા . અને ઉદ્ધૃત શબ્દેોથી એલવા લાગ્યા, રે મૂઢ ! પેાતાના પરાક્રમથી સમસ્ત ભુવનને પણ તૃણુ સમાન ગણે છે, “ વળી તું કહીશ કે મ્હને કહ્યું નહેાતું. ” હવે હું ત્હને જીવતા મૂકીશ નહીં. માટે ત્હારા ઇષ્ટ દેવનુ સ્મરણ કરી લે. અથવા મ્હારી સેવામાં હાજર થા. એમ કહી રાજાની ઉપર મુગર ઉગામી ક્રીથી તે ખેલ્યું, જલદી આ નગર છેડી તું ચાલ્યેા જા ! અથવા હારૂ પરાક્રમ ખતાવ ? કિવા મસ્તકરૂપી કમલ નમાવીને મ્હારા ચર હ્યુની પૂજા કર? એ પ્રમાણે યક્ષનુ વચન સાંભળી રાજા વિશેષપણે સ્વાધ્યાય કરવા લાગ્યા. તેટલામાં અંગરક્ષક દેવતાઓ જેની સાથમાં રહેલા છે અને પેાતે પણ યુદ્ધમાં દક્ષ એવા કપી યક્ષ રાજાની રક્ષા માટે એકદમ ત્યાં આવ્યા. અને તેને જોઇ તે નગરયક્ષ ભયને લીધે જીવ લઈ ત્યાંથી નાશી ગયા. “ અહા ! જીવનની આશા દરેક પ્રાણીને બહુ પ્રિય હોય છે. ”
સમય પૂર્ણ થવાથી રાન્તએ વિધિપૂર્વક સામાયિક પૂર્ણ કરીને કપી યક્ષ સાથે કેટલીક વાતચીત કરી કહ્યું કુપદ યક્ષ. કે, હારા ભયથી તે નગરયક્ષ નાશી ગયા છે પણ હેને અહીં ખેલાવી લાવ. હું તેમ પ્રતિષેધ આપું. કારણકે આ નગરના લેાકેા એના દુ:ખથી નાશી ગયા છે, તેથી આ નગર ઉજ્જડ થઇ ગયુ છે. તત્કાલ કપટ્ટીએ પાતાના દેવા પાસે તેને ત્યાં મેલાવ્યા. એટલે તરતજ તે નગર ચક્ષુ ત્યાં આવી રાજાને તથા કપદીને નમસ્કાર કરી વિનયપૂર્વક ખેલ્યા હૈ રાજન્ ! મા જગતમાં ધૈર્ય વાન પુરૂષ તુ જ છે, કારણકે મ્હારા આવા ઉપસર્ગોવર્ડ પવનથી પર્વતની માફક તુ ક્ષુભિત થયા નહીં. વળી સ્વસ્થ દશામાં દરેક લોકો પાતાનું કાર્ય સાધી
For Private And Personal Use Only