________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૮૩)
નું દર્શન
શકુને માં
હા પણ એમાં શિરોમકિ
કરતે તેને પિતા પણ ત્યાં આવી મળે. પછી પરસ્પર ગમનાગમનાદિકની વાતચિત થયા બાદ, તેના પિતાએ વેગવતીને કુમાર સાથે પરણાવી દીધી. પછી ત્યાંથી સર્વે વિદાય થયા. હવે કુમાર પણ કેટલાક દિવસે પિતાના નગર સમીપ જઈ પહોંચ્યા. તેટલામાં ત્યાં માર્ગમાં સન્મુખ આવતું એક મુનિમંડલ તેના જેવામાં આવ્યું. કુમાર બે, હે નયચંદ્ર! એમનું દર્શન થયા કે અશુભ નયચંદ્ર બોલે, દરેક શકુનેમાં આ શકુન ઉત્તમ છે. કારણકે જગતમાં શિરમણિ સમાન આ મુનિઓનાં દર્શન મહા પુય ગે પ્રાપ્ત થાય છે. માટે હસ્તી ઉપરથી નીચે ઉતરી તેમના ચરણમાં વંદન કરે, મંત્રી સહિત કુમારે પિતાની બુદ્ધિથી ઓળખીને પ્રથમજ સૂરિને નમસ્કાર કર્યો, ત્યારબાદ શેષ મુનિઓને નમસ્કાર કર્યો. માર્ગમાં થાકી ગયેલા મુનિઓને જોઈ મિત્ર સહિત કુમારે આચાર્યને વિનતિ કરી, પ્રભે કૃપા કરી અહીં નજીકમાં રહેલા, લવલીલતાઓથી આચ્છાદિત, ઈલાયચીનું વન અને દ્રાક્ષા મંડપથી વિભૂષિત એવા, રાજ ઉદ્યાનમાં ક્ષણ માત્ર આપ વિશ્રાંત થાઓ. આ પ્રમાણે કુમારનું વચન માન્ય કરી સૂરિ મહારાજ કુમારની સાથે ઉદ્યાનમાં ગયા. અને મુનિઓને ઉચિત એવા સ્થાનમાં પરિવાર સહિત પોતે બેઠા. ત્યારપછી કુમાર પણ પોતાના પરિવાર સાથે શુદ્ધ ભૂમિ ઉપર બેઠે. પછી સૂરિએ ધર્મ દેશના પ્રારંભ કર્યો.
देशनानो प्रारंभ. जीवितं यौवनं लक्ष्मी-ावण्यं प्रियसंगमः । जैनधर्मादृते सर्व-मनित्यं देहीनां भवे ।। धर्मार्थकाममोक्षाख्य-पुरुषार्थप्रसाधकम् । आयुराखण्डलोदण्ड-कोदण्डचटुलं नृणाम् ।।
For Private And Personal Use Only