________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પ્રથમજ મહે જેના કંઠમાં વરમાળા પહેરાવી છે, તે નાગદર કુમાર મહારૂં શરણ છે. વળી હાલમાં હારા પ્રાણ પણ તેમના આધીન છે. એમ તેનું વચન સાંભળી તે દુષ્ટ ખેચર તે સ્ત્રી ઉપર પ્રહાર કરતે હતું, તેટલામાં જેના હાથમાં ભયંકર તરવાર દીપી રહી છે, અને નયચંદ્ર મંત્રી પણ જેની સાથમાં રહેલા છે, તેમજ નિષેધ કરતે એ તે નાગદત્ત કુમાર ત્યાં જઈ પહોંચે, અને બેચરને અવિનય જોઈ તે બોલ્ય, રે નિય! સ્ત્રી વધના કલંકથી મલીન એવો તું ધિક્કારને લાયક થયે. વળી ઉગામેલા ખની પ્રસરતી કાંતિને લીધે લ્હારાં સર્વ અંગ શ્યામ વર્ણવાળાં, દેખાય છે. વળી તે અધમ ! રોષથી બહુ લાલ થયેલા હારા નેત્રાગ્નિના સ્કૂલિંગને, માલતીના પુપ સમાન સુકોમળ આ પ્રમદાના શરીર ઉપર કેમ વર્ષાવી રહ્યો છે? હવે શાંત થા! શાંત થા! વળી ખેચર વંશમાં ચૂડામણિ સમાન એવા તહારે તે નહીં પ્રહાર કરતા પુરૂષ ઉપર પ્રહાર કરે અયોગ્ય છે, તે અબલાની તે વાત જ શી ? ઈત્યાદિ કુમારના વચનામૃતથી બહુરાગરૂપી વિષથી પીડિત હતા તે પણ, તે ખેચર શાંત થઈ ગયું અને બે કે, હે કુમાર! હારે ગુરૂ અને બંધુ પણ તું જ છે. કારણકે રાગ સમુદ્રમાંથી હેલા માત્રમાં હું હારે ઉદ્ધાર કર્યો. વળી આ સ્ત્રી હારી બહેન છે. એમ વિવેકી બની ગયે. હવે તે પ્રમદાએ પણ નયચંદ્રને પૂછ્યું.નિષ્કારણ દયા રસના
સાગર સમાન પ્રભાષિક આ કેણું છે? તે મુનિદર્શન. કૃપા કરી મહને કહે. નયચંદ્ર બલ્ય, તે
વખત રાત્રીએ હું જેના કંઠમાં વરમાલા પહેરાવી હતી, તે આ નાગદત્ત કુમાર છે. તે સાંભળી બાલા લજજીત થઈ કંઈક બલવાને વિચાર કરતી હતી, તેટલામાં કુમારનું સન્યા ત્યાં આવી પહોચ્યું. તેમજ તે બાલાની શોધ
For Private And Personal Use Only