________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८४ )
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર.
कामं कामक्षमं काम्यं, कामिनीजनवल्लभम् । तारुण्यं तरुणीतार - तारिकेवाऽति चञ्चलम् ॥ અર્થ - સંસારમાં પ્રાણિઓને જૈનધર્મ ની પ્રાપ્તિ થયા વિના જીવિત, ચાવન, લક્ષ્મી, લાવણ્ય અને પ્રિય વસ્તુના સમાગમ એ सर्व अनित्य उो छे. धर्म, अर्थ, अभ भने भोक्ष३५ ३षाીનું પરમ સાધનભૂત, પ્રાણીઓનું આયુષ ઈંદ્ર ધનુષની માફક અતિ ચંચલ છે. વળી અત્યંત કામાગનું મુખ્ય સાધન અહે સુદર અને સ્ત્રી જનને બહુ પ્રિય એવી તરણ અવસ્થા પ્રમદાના यंयस नेत्र समान महु अस्थिर छे. " तेभन —
लक्षशो लक्ष्यमाणाऽपि, क्षयं लक्ष्मीः क्षणादपि । याति चण्डाऽनिलोद्धृता, जीमूतस्येव पद्धतिः ॥ यत्प्रभावाज्जनोऽत्यर्थ, जायते दृष्टिहारकः । तलावण्यं गिरिस्त्रस्त, सरिद्वेगोपमं जनाः ? अभीष्टजनसङ्गोऽपि विप्रयोगसमन्वितः । योगप्रदेशवत्तस्माद्धर्मे चैव मनः कृथाः ॥ जिनबिंबाचनं सेवा, गुरूणां प्राणिनां दया । शमो दानं तपः शील- मेषधर्मो जिनोदितः || हितकृच्छाश्वतोऽभीष्टो- रूपलावण्यकारकः । स्वर्गापवर्गसंसर्ग, दत्ते किं बहुनाऽथवा ॥ श्रुत्वैवमादिकं धर्म, नागदत्तः क्षितीशजः । मंत्रिपुत्रेण संयुक्तः, प्रबुद्धो जिनशासने ||
અર્થ. ઉદ્ધત પવનના વેગવડે વાદળની પક્તિની માફક, લાખાવાર ષ્ટિગોચર થતી લક્ષ્મી પણ ક્ષણમાત્રમાં ક્ષય પામે છે. ૐ ભવ્ય પ્રાણીએ ! જેના પ્રભાવથી લેાકેાની દ્રષ્ટિ અત્યંત
"
For Private And Personal Use Only
11