________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦).
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. જાણતા નથી. એમ કહી વેગવતીએ કુમારના કંઠમાં વરમાલા પહેરાવી. વળી તે બેલી, આપના પ્રસાદથી હવે હું કૃતાર્થ થઈ. પછી તે આપને જેમ એગ્ય લાગે તેમ કરવું. મ્હારા પિતા મહને અન્ય સાથે પરણાવવા ઈચ્છતા હતા, તેથી આ કાર્યારે પ્રથમ કરવું પડયું, એમ કહી વેગવતી પિતાની સખીઓ સહિતતત્કાલ પોતાના સ્થાનમાં ગઈ. ત્યારબાદ મિત્ર સહિત કુમારે પણ પિતાનાં માતપિતાની
પાસે જઈ સમસ્ત રાત્રી વૃત્તાંત નિવેદન શકુનવિચાર કર્યું. તેઓએ પણ તે વાત માન્ય કરી.
પછી એક દિવસ કુમાર પિતાના મિત્ર સાથે હાથીની સ્વારી કરી બહાર જતા હતા, તેવામાં દરેક ઠેકાણે તેને શુભ શકુન થવા લાગ્યા. તેથી કુમારે નયચંદ્રને પૂછયું. આ શકુનનું ફલ તું જાણે છે? નયચંદ્ર બોલે, હે કુમારેંદ્ર! હા હું જાણું છું. આ શકુન તે બહુ લાભદાયક છે. વળી શકુન શાસ્ત્રમાં કહ્યું છે કે
उच्चं देशं नीचा-दारोहन्स्निग्धशावलं हरिणः । कथयत्यायति युक्तां, लक्ष्मी सत्संगमञ्च तथा ॥ हृष्टाः सुरतासक्ता-दृश्यन्ते यदि मृगाः पथि तदानीम् । अचिरेण भवति लाभः; संदेहो नात्र कर्त्तव्यः । शुभमावहति वराहः, संकीर्तनतो ध्रुवं प्रयाणादौ । पक्कोत्थितस्तु सद्यः, सिद्धिं स्तुष्टोऽप्यसौ कुरुते ।। दक्षिणभागाद्वाम, प्रयाति यदि जम्बुकस्तद यातुः । सकलमपि याति सिद्धिं, विचिन्तितः किमपि यन्मनसा ।। यात्रायां दक्षिणत-स्तित्तिरिरालोकितो भवेत्सिद्धयै । किम्पु इति त्रिर्विहितो-द्रवस्वरः शस्यते तस्य ।
For Private And Personal Use Only