________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગદત્તની કથા.
(૨૦૯ )
વિકસ્વર નીલ કમળની કાંતિ સમાન મુખાકૃતિને ધારણ કરતી, અન્ય કાઇક સ્ત્રી ગુજારવ કરતા ભ્રમરાના નાદથી શબ્દાયમાન, સુંદર પુષ્પમાલા લઈ તે યુવતિની સન્મુખ આવીને બેલી, મ વરમાલાને આપ ગ્રહુણ કરા. અને કુમારના કઠમાં પહેરાવા. પછી તે એલી હૈ સખિ ! શાંત થા ! ઉતાવળ કરીશ નહીં. ત્યારબાદ નયચંદ્ર મંત્રી એલ્યા, બરાબર હું તમ્હારી વાત સમજી ગયા. હવે વધારે પરિશ્રમ કરવાની જરૂર નથી. વળી હારા ઉત્સુકપણાનુ કારણુ તુ જણાવ. ત્યારે બીજી બાલિકા બેલી, રત્નાકર નગરમાંથી મલયકેતુ રાજાની ચાર કન્યા કુમારના સ્વયંવર માટે અહીં આવવાની છે. એ વાત અમારી સ્વામિનીના જાણવામાં આવી છે તેથી તે બહુ દુ:ખી થઇ કહે છે કે, આજ સુધી મ્હારી એવી આશા હતી કે, હું કુમારની પ્રથમ સ્ત્રી થઇશ. પરંતુ હાલમાં તે આશા વિપરીત થઇ ગઇ. એમ તેના અભિપ્રાય જાણી મ્હેં એને કહ્યુ કે હે સખિ ! ખેદ કરીશ નહીં, ધૈર્યનું અવલ ંબન કર ! હજીપણ કંઈ ખગડયું નથી. તેઓની પહેલાં તુ કુમારને વરમાળા પહેરાવીશ. અને દાક્ષણ્યના નિધિ એવા તે કુમાર ત્હારા મનેારથ સફલ કરશે. વળી હૈં મંત્રી ! વૈતાઢ્ય પર્વતમાં ઉત્તર શ્રેણીના અધિપતિ અનંગ નામે વિદ્યાધર છે, તેની આ વેગવતી નામે કુમારી આ કુમારના ગુણુ સાંભળી તેની ઉપર બહુ માસક્ત થયેલી છે. આ પ્રમાણે ઉત્સુક્તાનું કારણુ મ્હે નિવેદન કર્યું. વળી શરણાગત જનેાની પ્રાર્થનાના ભંગ કરવામાં સત્પુરૂષો બહુ ભીરૂ હાય છે. માટે કૃપા કરી તમે તમ્હારા સ્વામિને આ વાત માન્ય કરાવેા. તે સાંભળી નયચ'દ્ર બેન્ચેા, ત્હારૂ કહેવુ યેાગ્ય છે. પરંતુ હજી કુમારનાં માતાપિતા વિદ્યમાન છે. માટે તેને મા વાત જ ગાવવી જોઈએ. તેથી હાલ સ્થિરતા કરશ. વેગવતી એલી, હૈ મહાશય ! હજી ત્હારા માથે દુ:ખ આવ્યું નથી. તેથી તું પરખ
For Private And Personal Use Only