________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૮)
શ્રીસુપાશ્વનાથચરિત્ર. અભ્યાસ કર્યો, હવે પ (પદ્મા) લક્ષમીના કોશને વધારવામાં સૂર્ય સમાન, અમર ગુરૂ મંત્રીને પુત્ર નયચંદ્ર તેને બાલ મિત્ર હતું. રૂપ સોંદર્યમાં તે પોતાના સમાનજ હતો. વળી તે ચાર પ્રકારની બુદ્ધિવડે સમૃદ્ધ અને શ્રેષ્ઠ ગુણવડે સ્નિગ્ધ એ તે નયચંદ્ર સર્વત્ર વિખ્યાત હતા. એક દિવસ નયચંદ્ર રાજકુમારની પાસે સુતે હતે. અધ
રાત્રીના સમયે તે જાગ્રત થયે તે કુમારને યુવતિને શયનમાં દીઠે નહીં. તેથી તે એકદમ સમાગમ સંધ્યાત થઈ ચારે તરફ કુમારને શોધવા
લાગે. તેવામાં મહેલના ઉપરના માળમાં એકાંતમાં એક યુવતિ સાથે વિચાર કરતે કુમાર તેની દષ્ટિગેચર થયો. પછી યુવતિ તરફ દષ્ટિ કરી, આભની કાંતિ વડે દિગંગ નાના મુખને ગોર કરતી અને ચંદ્ર સમાન મુખાકૃતિ છે જેની, એવી આ, રતિ, રંભા કે, લહમીદેવી છે? એમ ચિંતવત હતું, તેટલામાં તે સ્ત્રી બેલી –હ મંત્રી પુત્ર! અહીં કુમાર પાસે આવવામાં તમને કંઈપણ હરક્ત નથી. બન્નેની એકાંતમાં ત્રીજે જાય તો મૂર્ખ ગણાય. એ નીતિ વાક્યનું સ્મરણ કરવું સર્વથા હમને અનુચિત છે. કારણકે, તમે બન્ને માત્ર દેહથી જ ભિન્ન છે. પરંતુ હૃદયથી અભિન્ન છે. માટે હમે અહીં આવે ત્યારબાદ કુમાર પણ બોલ્યા મિત્ર ! તું શા માટે દૂર ઉભો રહ્યો છે? અહીં આવ.નયચંદ્ર તરતજ તેમની પાસે ગયા. તેટલામાં ક્યાંકથી અચિંત્ય બીજી એક બાલિકા આવી. અને નમસ્કાર કરી તે બોલી કે સ્વામિનિ ! કાર્ય સિદ્ધ થયું કે નહીં ? સ્વામિની બોલી, હજુસુધી હે કંઈપણ પ્રજન જણાવ્યું નથી. મહને કહેતાં લજા આવે છે માટે હવે તું જ નિવેદન કર. બાલિકા બેલી, હે કુમાર ! ક્ષણમાત્ર સાવધાન થઈ તમે અમ્હારું કાર્ય સાંભળે, એમ કહી કંઈક કહેવાને પ્રારંભ કરતી હતી. તેટલામાં
For Private And Personal Use Only