________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મૂલદેવની ઉદારતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળદેવની ઢચા.
( ૨૭૫ )
શનિવારના દિવસે તેલ તથા આમળાં વિગેરે સ્નાનની
સામગ્રી લઇ મૂલદેવ પાતાના પરિવાર સાથે સ્નાન કરવા ની ઉપર ગયા. ત્યારબાદ સેવક લેાકેા શરીરે તેલ મર્દન કરતા હતા તેવામાં ત્યાં પથિક લેાકેાના સમુદાય આળ્યે, તેમાંથી એક જણે તેલ, અત્તર વિગેરે સ્નાનની સામગ્રી પુલ પડેલી જોઇ મૂલદેવના એક માણુસને પૂછ્યું; તમ્હારી સ્વામી જો અમને તૈલાદિષ્ટ આપે તો અમે પણ સ્નાન કરીએ. તે સાંભળી મૂલદેવ બેન્ચે, આ લેાકેાને ઉત્તમ તેલ, અત્તર વિગેરે જે જોઈએ તે આપેા. પછી તે મુસાફરીએ પાતાની ઈચ્છા પ્રમાણે તૈલાદિકના ઉપયાગ કર્યો. પાતાના ઘેરથી ખીજું મંગાવીને પણ ફરીથી તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું. તેથી તે પણ સ ંતુષ્ટ થઈ મુક્ત બહુ સ્તુતિ કરવા લાગ્યા. ત્યારખાદ પાતાના ઘેરથા માદક, ઘેખર, ખાજા, વિગેરે મગાવી તેઆને સારી રીતે લેાજન કરાવ્યું.
એ પ્રમાણે નદી ઉપર આનંદ ચાલી રહ્યો હતા તેટલામાં તે પથિક લેાકેાના વેરિએ મારા, મારા, શત્રુઓની ધાડ- મારા, એમ ખેલતા ત્યાં આવી પહોંચ્યા અને તેઓના ઉપર એકદમ પ્રહાર કરવા લાગ્યા. તે પ્રસ ંગે કેટલાક પથિક લેાકેા સ્નાન કરતા હતા અને કેટલાક જમતા હતા. તેથી કાઇ પણ શસ્ત્ર લઇ તેઓના રહામા ન થઇ શકયા. ત્યારે મૂલદેવ હાથમાં ખડ્ગ લઈ ઉભા થયા અને આલ્યા કે, આ લેાકેા મ્હારા પાસે આવેલા છે માટે તેમની ઉપર પ્રહાર કરશેા નહીં. તેઓ ખેલ્યા, હું ભદ્ર ! તુ દૂર ચાલ્યેા જા, અહીં રહેવાનું ત્યારે કઇ પણ કારણ નથી. અને અમે આ લેકેને છાડવાના નથી. કારણ કે આ લોકોએ અમાશ ઘણા બધુઓનાં મસ્તક રજળાવ્યાં છે. તેથી અમે વેર લીધા વિના શાંત થવાના
For Private And Personal Use Only