________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળદેવની કયા.
(૨૭૩) સહિત નષ્ટ થયા, તેમજ ભમર અને કાજલ સમાન શ્યામ જેને કેશપાશ દીપતે હતું તે આજે ચમરી ગાયના શ્વેત પુછની કાંતિને અનુસરે છે. મેગરાની પાંખડી સમાન જેની દંતપંક્તિ પ્રથમ શોભતી હતી તે હાલમાં જરારૂપી રાક્ષસણીના ભયથી દૂર નાશી ગઈ છે. એ પ્રમાણે ભાવના ભાવતે તે શ્રેષ્ઠી પિતાને ઘેર ગયે. અને તરત જ કુટુંબની રજા લઈ યાચકજનેને બહુ દાન આપી જીનમંદિરમાં મહત્સવ કરાવ્યા તેમજ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. તેજ હું પિતે. તે સાંભળી મૂળદેવ બોલ્ય, આ સંસાર માર્ગમાં ભવ્ય પ્રાણીઓને અનેક પ્રકારનાં વૈરાગ્ય કારણ આવી મળે છે. પરંતુ આ પ્રમાણે તે તમે જ કરી શક્યા. હે સ્વામિન્ ? આ પ્રમાણે વૈરાગ્યનાં કારણ મહને પણ આવી મળે છે, પરંતુ ભેગ તૃષ્ણમાં હું આસક્ત છું તેથી મહને વૈરાગ્ય થતા નથી, માટે મહને ગ્રહીધર્મને ઉપદેશ આપો. ત્યારબાદ મુનિએ બાર પ્રકારને શ્રાવક ધર્મ કહ્યો. મૂળદેવે પણ વિધિપૂર્વક તેને સ્વીકાર કર્યો અને મુનિને નમસ્કાર કરી પિતાને ઘેર ગયે. કેટલેક સમય ધર્મ પાલન કર્યું. પશ્ચાત્ ભાગ તૃષ્ણામાં બહુ લુબ્ધ થઈ લક્ષમીના મદથી પ્રમાદમાં પડ્યો.તેથી ધીમે ધીમે ધર્મ માર્ગ ભૂલીને અવળે રસ્તે ચડી ગયે. પછી ભેગ સાધનમાં નિરંતર મૂછિત થઈ ભાત, દાળ અને શાકાદિ પદાર્થોને બહુ તૈયાર કરાવવા લાગ્યું. તેમજ તેલ, મહા તૈલ અને ખલી, તથા જલાદિક ભેગોપગી પદાર્થોને બહુ એકઠા કરવા લાગે. વળી લોકમાં જણાવતા હતું કે, જેને ત્યાં શરીર નિમિત્ત ઉપગી ભેગસાધન ન હોય તે ભેગી કેવી રીતે ગણાય? જ્યાં આગળ સેવક લોકે ઈચ્છા પ્રમાણે વિલાસ કરે છે તેજ ભેગી કહી શકાય.
મૂળદેવને એક નાની બહેન હતી, તે ગ્રહીધર્મમાં બહુ રાગ૧૮
For Private And Personal Use Only