________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળદેવની કથા.
(૨૬૯)
मूळदेववणिक्नी कथा.
પંચમભેગાંગાતિરેકાતિચાર. દાનવીર્ય રાજા બે હે જગદગુરૂ? આપ દયાલુ છે ? આપ જ્ઞાનરૂપી સૂર્ય વડે આ જગતરૂપી કમલવનને પ્રફુલ્લ કરે છે, તેમજ આપ ભવ્યાત્માઓના ઉદ્ધારક છે માટે કૃપા કરી ત્રીજા ગુણવતમાં પાંચમા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત સંભળાવીને કૃતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે ભૂમિપાલ? ત્રીજા ગુણવ્રતને ધારણ કરી જે પ્રાણું અતિશય ભેગ સાધનોનું સેવન કરે છે, તે મૂળદેવવણિકની માફક આ લેકમાં પણ બહુ દુઃખી થાય છે. જેમ કે – આ ભરતક્ષેત્રમાં ખા (ખ્યા) તિક (ખાઈ–પ્રસિદ્ધિ) વડે
સહિત, વળી શત્રુઓના ઉપદ્રવનું રક્ષણ મૂળદેવદષ્ટાંત. કરનાર અને બહુ ઉન્નત એવા પુરૂષ સમાન
કિલાવડે વિભૂષિત કાંચી નામે નગરી છે. તેમાં સ્વાભાવિક ઉદાર, સર્વથા વ્યસન હિત અને વિભૂતિવડે સુશોભિત નામ પ્રમાણે ગુણવાન રાજશેખર નામે રાજા છે. તેમજ તે નગરીમાં વિશેષ વૈભવવડે વિરાજીત શ્રમણ નામે શ્રેષ્ઠી રહે છે. અને મૂળદેવ નામે એક તેને પુત્ર છે. વળી તે વનારૂઢ થયે, તેવામાં હેને કોઈક પુરૂષ મુનિ પાસે દર્શન કરવા માટે લઈ ગયે. વિમત થયેલા મૂલદેવે પરમભક્તિવડે મુનિને નમસ્કાર કર્યો. મુનિએ પણ મેઘ સમાન ગંભીર વાણી વડે તેને ધર્મ લાભ આપે. પછી મૂલદેવ પણ પૃથ્વીપર નીચે બેઠો. મુનિએ દેશનાને પ્રારંભ કર્યો. પ્રસંગ મળવાથી મૂલદેવે પ્રશ્ન કર્યો. હે ભગવન્ ? આપને વૈરાગ્ય થવાનું મુખ્ય શું કારણ? જેથી પિતાના
For Private And Personal Use Only