________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
રહીશ એક મ્હારા મિત્ર આ ખડું મ્હારા ઘેરથી લઇ ગયા હતા. તે વાત પછીથી મ્હારા જાણવામાં આવી. તે સાંભળી રાજાએ તેજ વખતે પેાતાના સુભટને મોકલી તેના મિત્રને પણ ત્યાં બાલાવ્યે અને રાજાએ તેને પૂછ્યું કે હુ ભના જે ખડ઼ે તુ લઇ ગયા હતા તે ક્યાં છે ? મિત્ર ખેલ્યા હે નરાધીશ ? હું મ્હારા ગામ જતા હતા તેવામાં રસ્તે ચાલતાં કોઇ પણ ઠેકાણે તે ખમ્હારી પાસેથી પડી ગયા, પણ તે કાના હાથમાં આવ્યા હશે તે હું જાણુતા નથી. રાજાએ તે ખડ઼ તેના હાથમાં આપીને કહ્યું, કેમ આ કે બીજું ? મિત્ર આવ્યે જે મ્હે લીધુ હતુ તેજ મા છે. એમાં કઇ સંશય નથી. પછી મંત્રી એલ્યા હું રાજાધિરાજ ? કાઇ કાળે પણ આ કાર્ય એનુ સ ંભવતુ નથી. માટે આ શ્રેષ્ઠીના કુટુંબ ઉપર મહેરખાની કરી આપ સ્વસ્થાનમાં પધારે. ત્યાર બાદ રાજાએ કુલભને કહ્યું. તુ વાણીયાના પુત્ર છે. ત્યારે આ ખગનું શું કામ છે ? એમ મહુ ઠપકા આપી રાજાએ તેના ઘરમાંથી સર્વ શસ્ત્રો મંગાવી પેાતાના સ્થાનમાં રાખ્યાં. અને દુર્લભ પણ કુટુંબ સહિત પાતે ઘેર ગયા. પરંતુ દ્રઢબંધનની પીડાને લીધે શરીરમાં રૂધિર ભરાઇ જવાથી સાતમા દિવસે આલેચના કયા શિવાય દુલ ભ મરણુને વશ થયા. અને સ ંસાર ભ્રમણમાં અનેક દુઃખા સહન કરશે. તેમજ વિજય શ્રેષ્ઠી સમ્યકત્વાદિ શ્રાવકધમની આરાધના કરી સૌધર્મ દેવલેાકમાં ઉત્પન્ન થયા. અને આ ભૂલેાકમાં ત્રીજે ભવે મોક્ષપદ પામશે.
इति तृतीयगुणते चतुर्थाऽतिचा रविपाके दुर्लभकथानकं સનસમ્ ॥
For Private And Personal Use Only