________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુલ ભની કથા.
( ૨૬૭)
જોયું. તેથી તરતજ રાજાનાં નેત્ર લાલ થઇ ગયાં. અને મત્રીને પૂછ્યુ કે દુલ ભ કાનુ નામ છે ? તેના તપાસ કરી જલી હુને ખબર આપેા. મત્રીએ શસ્ત્ર ખનાવનાર કારીગરેને તે ખડું બતાવ્યા. એટલે જે એ ખગના ઘડનાર હતા તે ખેલ્યા આ ખાં વિજયશ્રેણીના પુત્ર દુલ ભને મ્હે ઘડી આપ્યા છે, તે વાત હું જાણ છું બીજુ કંઈ જાણતા નથી. મંત્રીએ તે વાત રાજાને કહી. રાજા ઓલ્યા ડે મત્રી ? આ વાત સ ંભવે છે, કારણુ કે દુર્લભ મહુ અભિમાની દેખાય છે. એમ કહી રાજાએ અંગરક્ષકાને માકલી તેના ઘેર તથા દુકાને મુદ્રા કરાવી અને દુર્લભને પણ ખાંધી પોતાની પાસે મગાન્યેા.
દુલ ભને શિક્ષા.
કુલ ભની પાછળ વિજયશ્રેષ્ઠી સ્વજન સહિત પાતે રાજા પાસે આવ્યા અને ભેટ મૂકી નમસ્કાર કર્યા બાદ વિનતિ કરવા લાગ્યા. હે નરેશ્વર ? મ્હારા પુત્રને ચારની માક બાંધીને અહીં લાવવાનું શું કારણ ? ભ્રકુટી ચઢાવી રાજા મેક્લ્યા રે શ્રેષ્ઠી ? મ્હને શું કહેવા માગેા છે ? વિણક જાતિ છતાં પણ તમ્હારા પુત્ર રાજ્યના લેાભથી ખ લઇ હુને મારવા માટે ક્રે છે. એ વાત નક્કી છે. તે સાંભળી શ્રેષ્ઠી રાજાના પગમાં પડી એલ્યેા હૈ દેવ ?
આ વાત કઇ રીતે પણ સંભવતી નથી. ત્યારબાદ રાજાએ તે ખડુ કાઢીને શ્રેષ્ઠીની આગળ મૂકયા. ખન્ડ્રુ ઉપર દુર્લભનું નામ જોઇ શ્રેષ્ઠી એકદમ ગભરાઇ ગયા. અને રાજાને પ્રાર્થના કરી કહ્યું કે હે રાજન ? અંધનથી મુક્ત કરી દુલ ભને અહીં ખેલાવે. જેથી તે . પાતે આ ખર્ગનું વૃત્તાંત યથાર્થ રીતે કહેશે. રાજાની આજ્ઞાથી દુર્લભ ત્યાં આવી પ્રણામ કરી રાજાની આગળ ઉભું રહ્યો. રાજાએ પૂછ્યું દુર્લભ ? આ ખ હારા છે? દુર્લભ આયેા હૈ નરદેવ ? આ ખડ઼ તે મ્હારા છે. પરંતુ અન્ય ગામના
For Private And Personal Use Only