________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬)
શ્રીસુપાર્શ્વનાચરિત્ર.
દુર્લભ ત્રીજા ગુણુવ્રતમાં પ્રમાદી થયા અને દિવસે દિવસે બહુ હિંસાનાં ઉપકરણ વધારવા લાગ્યા. ખઝૂ, ફરશી, ભાલા, કટાર, ઢાલ વિગેરે શસ્રો તૈયાર કરી સન્મુખ ભીંતમાં ભરાવી રાખે છે, તેમજ દ્વાર આગળ આંગણામાં દરેક જાતનાં વાહના તૈયાર રાખે છે. વળી બહુ અભિમાની થઇ તે ખાંડણીયા, સાંબેલું, હલ, દંતાલી, કુહાડા વિગેરે અનેક સાધના તૈયાર કરવા લાગ્યા; કારણ કે જેના ઘેર આવા સાધના ન હાય તે શુ ગૃહસ્થાશ્રમ ગણાય ? એમ હમ્મેશાં ઉદ્ધૃતપણે લેાકેાની આગળ તે આલે છે. હૅને મહુ અભિમાની સમજી કોઇ શિખામણુ પણ આપતા નથી.
એવામાં એક તેના બાલમિત્ર હૈને ત્યાં માન્યા અને દુભના નામવાળા ખડ઼ ભીંતમાં લટકાવેલા નામાંકિત ખડુ. તેના જોવામાં આવ્યા. ખાઁની આકૃતિ બહુ સુંદર હતી તેથી તેણે દુભને પૂછ્યા શિવાય તે ઉપાડી લીધેા અને પેાતાને ગામ જવા નીકળ્યે માર્ગોમાં જતાં તે ખરું ગાડામાંથી ખશીને નીચે પડી ગયા. તે તેના જાણવામાં આવ્યું નહીં. એવામાં તેજ માગે કાઇક બ્હારવટીયા તેની પાછળ જતા હશે તેના હાથમાં તે ખડ઼ માન્યા. એટલે તરતજ તે પાટલીપુર નગરમાં રાજ્યને મારવા માટે તેજ ખડુ લઇને આવ્યે અને રાજાના સુભટાને યુદ્ધ માટે પાકાર પડાવે છે, તેવામાં રાજા રાજવાટિકામાં ફરવા નીકળ્યેા હતા, ત્યાં તેને પાકાર સાંભળી રાજાએ બ્હારવટીયાને મેલાન્ગેા. પછી તે કઈક તેને પૂછવાના વિચાર કરતા હતા તેટલામાં તેણે ખડ઼ ખેંચીને રાજા ઉપર માર્યો કે તરતજ અંગરક્ષકે રાજાને બચાવી ખર્ગને અટકાવી દીધા. તેમજ બીજા સેવકે તે મરણીયાનુ ખ ખુચી લઇ તેને બાંધીને મારી નાખ્યા. પછી તે ખગલઇ રાજાને આપ્યા. રાજાએ ખઙ્ગ તરફ ષ્ટિ કરી જોયુ તે તેની ઉપર દુર્લભનું નામ
For Private And Personal Use Only