________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભની કથા.
(૨૬૩) ગતિ હોય છે. તેમાં જે દાન આપતું નથી, તેમજ પિતે ઉપભેગ કરતા નથી તેના દ્રવ્યની ત્રીજી ગતિ એટલે નાશ થાય છે. માટે મહેં દાનમાર્ગે કંઈપણ વાપર્યું નહીં, તેમજ પોતે પણ ભોગ વિલાસ કર્યો નહીં, તેથી છેવટે મહારી સર્વ લક્ષમીને વિનાશ થઈ ગયે, હવે રાજસભામાં જઈ રાજાને સંભળાવું અને જે તે પૂર્વેના પાસેથી મારી લક્ષમી પાછી અપાવે તે ઠીક. એ પ્રમાણે વિચાર કરી શ્રેણી ન્યાયમંદિરમાં ગયા અને વિન
તિપૂર્વક કહ્યું કે હે રાજાધિરાજ ! આપના દ્રવ્યની ફરીયાદ નગરના ઉદ્યાનમાં જે પુરૂષ અનેક પ્રકારના
વિલાસ ભેગવે છે તે નકકી ચેર છે. કારણ કે પ્રથમ મહે સ્મશાનમાં પુષ્કળ ધન દાટયું હતું, તે કાઢી લઈને સમસ્ત વૈભવવડે તે ધd આનંદ કરે છે. તે વાત સત્ય છે. એ પ્રમાણે શ્રેષ્ઠીનું વચન સાંભળી રાજાએ તરતજ કેટવાળને હુકમ કર્યો કે જલદી તે ધૂર્તને બાંધી હારી આગળ હાજર કરે. તે સાંભળી તરતજ સુભટ સાથે કેટવાળ નગર બહાર નીકળી પડે અને તપાસ કરી તેને બાંધીને રાજાની આગળ હાજર કર્યો. ચાર બેલે, હે રાજન ! હારે શો અપરાધ છે? રાજા બે, આ સાગરદત્તને નિધાન હું ચોરી લીધું છે. ચાર બે, હે નરાધીશ! એણે મારી પાસેથી કંઈપણ વસ્તુ લીધેલી છે તે જે મને પાછી આપે તે હું તેનું સર્વ ધન પાછું આપવા તૈયાર છું. રાજાએ શેઠ તરફ દષ્ટિ કરી કે તરતજ તે બે, હે રાજન ! મહું તેની પાસેથી કંઈ પણ લીધું નથી. વળી ચેરની પાસે લેવા જેવું પણ શું હોય? તે સાંભળી ચાર બોલ્યા, હે રાજન ! બહુ પરિશ્રમને લીધે થાકીને રમશાનની પાસે ભરનિદ્રામાં હું સુઈ રહ્યા હતા. તેવામાં ત્યાં આવી એણે હારા કાન, નાક અને એક કાપી લીધા છે. તે હને પાછા આપીને
For Private And Personal Use Only