________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૦ )
શ્રીસુપાર્શ્વનાથત્ર
આદ મુનિ ખેલ્યા. હૈ મહાભાગ ? તે જુગારીએ તને છેતર્યાં છે. મ્હે હૈને કંઇ પણ આપ્યું નથી. પરંતુ મ્હારા ચારિત્રવ્રતનુ તે કારણ થયા છે. દુર્લભ બેન્ચે હૈ મુનીંદ્ર ? આપના વ્રત ગ્રહણમાં તે કેવી રીતે કારણ ભૂત થયા ? તે કૃપા કરી મ્હને કહેા. મુનીંદ્ર મેલ્યા હૈ દુર્લભ ? આ નગરની અંદર સાગરદત્ત નામે બહુ ધનવાન્ શ્રેણી છે. વળી હમ્મેશાં સાગરદત્તશ્રેણી. દ્રવ્યનું રક્ષણ તથા સ ંપાદન કરવામાં તે ઘણા દક્ષ છે. તેને શેાભટ નામે એક પુત્ર છે. એક દિવસ શ્રેષ્ઠી પેાતાના પુત્ર સાથે વિચાર કરવા લાગ્યા, હે વત્સ ? મા લક્ષ્મી મમ્હે બહુ કષ્ટથી મેળવી છે. તે વાત તુ' પણ જાણે છે, માટે ઘરથી બહાર દૂર સ્થળે કોઇ પણ ઠેકાણે પૃથ્વીમાં દાટીને આ લક્ષ્મીનું આપણે ખરેખર સરક્ષણ કરવુ જોઇએ, જો તેને ઘરમાં રાખીશુ તે સર્વ લેાકેાને સ્વાધીન થઇ વિખરાઇ જશે. તેથી સ્મશાન ભૂમિમાં જઇ કાઈ પણ એકાંત સ્થલમાં તેને દાટી દઈએ. જેથી આપત્ કાલમાં આપણને આ લક્ષ્મી સહાયકારક થાય. એમ ગુપ્તવિચાર કરી પુત્રને લઇ સાગરદત્તસ્મશાનભૂમિમાં ગયા. પછી કાઈ ન દેખે તેવી રીતે એકાંતમાં ઉંડા ખાડા ખેાદી દ્ર વ્યથી ભરેલા કલશ તે ખાડાની અંદર દાટી દીધા. અને ઉપર માટી પૂરી કાઇ ન જાણે તેવી રીતે સરખું કરી દીધું. ત્યારબાદ સાગરદત્ત આલ્યા હે પુત્ર? સર્વ દિશામાં બરાબર તપાસ કર. કેાઇએ આ કાર્ય જોયું તેા નથી ? પુત્ર ખેલ્યા હે તાત? આપ ડાહ્યા થઇમામ કેમ લે છે ? અતિ ભયંકર સ્મશાનભૂમિમાં અહીં રાત્રિએ કાણુ આવે ? સાગરદત્ત એલ્યે હે પુત્ર ? પરંતુ ચાક્કસ તપાસ કરવામાં શી હરક્ત છે ? ત્યારબાદ શાભટે ત્યાંથી નીકળીને તપાસ કર્યાં તે મુડદાની માક અચેતન થઇ માર્ગમાં પડેલા એક કાર્પેટિક તેના જોવામાં આવ્યા. અને તે ધૃત્ત શ્વાસ રાખીને
For Private And Personal Use Only
.