________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુ શનીમ્યા.
( ૨૫૯ )
પ્રફુલ્લ કરનાર લક્ષ્મી સમાન પદ્મશ્રી નામે તેની સ્ત્રી છે. દુર્લભ નામે તેમને એક પુત્ર છે. વળી નામ પ્રમાણે તેનામાં ગુણ છે. તેથી તેને સુગુરૂના સમાગમ બહુજ દુÖભ થયા. અનુક્રમે તે ચાવન અવસ્થા પામ્યા. એક દિવસ એઇ, નાક અને કાન જેના કાપેલા હતા તેવા એક જુગારીની સાથે તે જુગાર રમવા ગયા. ત્યાં જુગારની અંદર દુલે પાંચસે સેાનૈયાની જીત મેળવી. તેથી તે જુગારીએ સ્મશાનમાં જઇ પાંચસેા સેાનૈયા લાવી દુલને માખ્યા, એટલે તેણે જુગારીને પૂછ્યું. આ ધન તુ ની પાસેથી લાગ્યે છે ? શુ સ્મશાનમાંથી લાવ્યા છે? જીગારી એચે ત્યારે તેનુ' શું કામ છે ? તું હારૂં દ્રવ્ય ગણી લે. દુલ ભે વિચાર કર્યો કે જરૂર કાર્ડ ભૂત, પ્રેત કે સિદ્ધ પુરૂષે પ્રસન્ન થઈ મા ધન એને આપેલું છે. એમ જાણી દુર્લ લે તેને કહ્યું. આ દ્રવ્ય તુજ લઇ લે, પરંતુ આ દ્રવ્યના આપનાર કાણુ છે તે તું મ્હને સ્પષ્ટ રીતે જણાવ. જુગારી એલ્યા હાલમાં તે તે ધ્યાનમાં બેઠા છે. ભલે ધ્યાનમાં બેઠા હાય પરંતુ મ્હને બતાવ. એમ દુર્લભના મહુ માગ્રહથી જુગારી તેને સાથે લઇ સ્મશાનમાં ગયા અને ત્યાં ધ્યાનમાં બેઠેલા એવા એક મુનિ મહાત્મા બતાવ્યા, પછી દુર્લભ અને જુગારીએ નમસ્કાર કર્યા. ત્યારબાદ સુનીંદ્ર ધ્યાનમાં હાવાથી અને જશુ પેાત પેાતાના ઘેર ગયા.
હવે તૃષ્ણાને લીધે દરરાજ દુલ ભ તે મુનિને નમસ્કાર કરવા જાય છે. અને એ પ્રહર સુધી ત્યાં બેસીને મુનિના ઉપદેશ. તેમની ચેષ્ટા જુએ છે. પછી એક દિવસ મુનિ ખેલ્યા હું સામ્ય ? શ્રદ્ધાપૂર્વક ધની આરાધના કર. દુર્લભ ખેલ્યેા હૈ મુનીન્દ્ર ? આપના ચરણ કમલની સેવાથી અધિક ઉત્તમ બીજો કયા ધર્મ છે ? પરંતુ કૃપા કરી છિન્ન આંગવાળા જુગારીની માફક મ્હારી ઉપર પ્રસન્ન થાઓ. ત્યાર
For Private And Personal Use Only