________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરાવણિકનીકથા.
(૨૫૫) કારણ એ છે કે હે નાથ ! આપ નિરંતર હાશ હદયમાં વાસ કરી રહ્યા છે. માટે તેના ભારને લીધે જાણે ભરાઈ ગયેલી હેલું તેવી સ્થિતિમાં હું રહી છું. પરંતુ આપના સમાગમની ઘણું ઉત્કંઠા છે પણ દૂર હોવાને લીધે આવવા માટે અશક્ત છું. માટે કૃપા કરી આપના દેહવડે પવિત્ર થયેલા સર્વ અલંકારે મહારા માટે મોકલી દેશે. આપના પ્રસાદ વિના દેવાંગનાઓમાં મહને બહુ લજજા આવે છે. તેમજ અલંકારના અભાવથી હારી અવગણના થાય છે. માટે મહીને અથવા પંદર દિવસે જેવા તેવા પણું વસ્ત્રાદિક અલંકારે મોકલતા રહેવું. આ વૃદ્ધ પુરૂષ બહુ લાયક છે માટે તેની સાથે ખાનગી કુશળ વાર્તા પણ મોકલવા કૃપા કરશે. રાજાએ તરતજ મંત્રીવર્ગને બોલાવીને આજ્ઞા કરી કે, આ
પુરૂષની સાથે મહારાં ઉત્તમ વસા, આભૂષણ પઢવણિક અને કુંકુમાદિક દરેક સારી વસ્તુઓ રાણી
તે માટે સ્વર્ગમાં મોકલી આપે. કારણકે લેખહારકનું લક્ષમૂલ્ય, લેખનું કેટીધન અને દ્રષ્ટિનું સો કોટી મૂલ્ય થાય છે, પણ પ્રિયનાં વચન તે અમૂલ્ય છે. આ પ્રમાણે રાજાનું વચન સ્વીકારી મંત્રીઓ વિચાર કરવા લાગ્યા કે, આ કાર્ય બગડી ગયું. હવે આપણા હાથમાં રહ્યું નહીં. પછી તેએએ વિચાર કરી રાજાને જણાવ્યું કે, આ પુરૂષ સ્વર્ગમાં કેવી રીતે જશે? રાજા છે, જેવી રીતે આવ્યો હતે તેવી રીતે જશે. મંત્રીએ બેલ્યા, અહીં તે દેવીના પ્રભાવથી તે આ હતો. ફરીથી શા બોલે, જેમાં પ્રથમ આવેલે પુરૂષ ગયે હતું તેજ પ્રમાણે આ પણ જશે. એમાં વધારે વિચારનું કંઈ પ્રજન નથી. મંત્રીઓ બોલ્યા, મહારાજ ! પ્રથમ પુરૂષ તે અગ્નિમાં બળીને સ્વર્ગે ગયે હતે. રાજ બે, એને પણ તેવી રીતે
For Private And Personal Use Only