________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૨ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
નૃપવિલાપ.
પછી તે રાજા બહુ પાકાર કરી વિલાપ કરવા લાગ્યા, હા ! લક્ષ્મી દૈવિ ! દરેક કાર્યમાં તું બહુ દક્ષ હતી છતાં હુને પ્રત્યુત્તર કેમ આપતી નથી ! હું મૃગાક્ષી ? મ્હારા કંઇપણ અપરાધ થયેા હાય તા ક્ષમા કર? પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી હે સુતનુ ! મ્હારી ઉપર તુ કેમ રૂર્ણ થઇ છે ? આ પ્રમાણે વિલાપ કરતા રાજા તે સ્ત્રીનું પડખુ ક્ષણમાત્ર પણ છેડતા નથી. તેમજ અન્નપાણી પણ લેતા નથી. તેમજ બીજા કાને તે મડદાની પાસે જવા દેતા પણ નથી. પછી મંત્રીએ કહ્યું હે સ્વામિન ! આ રાણી મરી ગઇ છે. માટે હવે શાક કરવા વૃથા છે. અને આપ અહીંથી ઉઠે. તેા અમે એને સ્મશાનમાં લઇ જઈ અગ્નિ સ’સ્કાર રાવીએ. તે સાંભળી રાજા ક્રોધાતુર થઇ ગયા અને ખેલ્યા કે, પોતાના પુત્ર પ્રપૌત્રાદિક સહિત તુ હારા દેહના સંસ્કાર કરાવ. મ્હારી પ્રાણપ્રિયા તા કરાડ વર્ષ સુધી જીવશે. વળી આ સ્ત્રી સબંધી ખરાબ તથા અશુભ વચન મ્હારી આગળ જે કાઈ એલશે તે પુરૂષ જરૂર મરણને આધીન થશે ! આ પ્રમાણે રાજાને નિશ્ચય જાણી મંત્રીએ કાઇપણ ઉપાયથી રાજાની દૃષ્ટિને છેતરી ગુપ્ત રીતે પોતાના સુભટા પાસે તે રાણીના દેહના અગ્નિસસ્કાર કરાવ્યે. ત્યારબાદ તે સ્ત્રીને નહીં જોવાથી રાજા પેાકેાક મૂકી બહુ રાવા લાગ્યા, અને વિલાપ કરતા એક્લ્યા કે, મારી સ્ત્રીને જ્યારે જોઇશ ત્યારેજ હું ભાજન કરીશ. વળી મ્હારી રાણીને અહીંથી જે કોઇ લઇ ગયા હશે તેને માર્યા વિના હું ભેજન કરવાના નથી. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરો તે રાજાએ દશ દિવસ વ્યતીત કર્યો.
મંત્રીએ કાઇક પુરૂષને શીખવાડી રાજાની પાસે માકળ્યા. તે પુરૂષ પણ રાજા પાસે ગયા અને મ ંત્રીના મંત્રીની યુક્તિ કહ્યા પ્રમાણે મેલ્યા. હું નરેન્દ્રે ! આપની સ્ત્રીના સમાચાર હું જાણું છું. તેથી આપને
For Private And Personal Use Only