________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મવણિનીકળ્યા.
(૨૫૧ ) થયેલે સામાન્ય માણસ પણ લોકોમાં નિંદમંત્રીને ઉપદેશ નીય થાય છે, તે આંતરિક છ શત્રુઓથી
ઘેરાયેલા આપના સરખા રાજાઓને તે શું કહેવું ? વળી જે રાજાઓ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાઈને નિતિપૂર્વક સેવે છે તેઓને પુરૂષાર્થ ફલદાયક થાય છે. અન્યથા નિષ્ફલ થાય છે. વળી રાગાંધ પુરૂષથી ગુણે દૂર નાસી જાય છે તેમજ શાસ્ત્રાર્થ અને ગુરૂને ઉપદેશ પણ અસર કરતા નથી. તેમજ રાજ્ય-રાષ્ટ્ર, અને ધમને ત્યાગ કરી આ સ્ત્રીમાં મેહિત થઈ હમેં હમેશાં તેમાં પ્રવૃત્ત થયા છે, તે આપની મહેટી ભૂલ થઈ છે. રાજા બોલ્યા, હે મંત્રી ! હારી પાસે ત્યારે કંઈ પણ વધારે બેલવું નહીં, આ રાજ્ય મહેં તને સેપ્યું છે. તેથી તેનું સંરક્ષણ હારેજ કરવું. વળી જ્યાં સુધી આ મૃગાક્ષી
હારી દૃષ્ટિગોચર છે. ત્યાં સુધી જ હારૂં જીવિત પણ સમજવું, તે પછી મારે રાજ્યાદિકનું શું પ્રજન છે ? અહે! જુઓ તે ખરા ? આ રાજા નેહપાશથી કે
બંધાય છે? તેને પિતાના આત્માનું પણ લક્ષ્મીનું મરણ ભાન નથી. અહ ? નિર્લજજ થઈ આ
પ્રમાણે બીજો કોણ બોલી શકે ? એમ મંત્રી ચિંતવતું હતું તેવામાં તેજ રાત્રીના પરેડમાં લકમી રાણીને વાસિતવમન થયું. તે જોઈ રાજા બહુ ગભરાઈ ગયે. વૈદ્યોને બોલાવ્યા, વૈદ્ય લોકોએ અનેક પ્રકારના ઉપચારે કર્યો. પરંતુ દેવગતિને લીધે તે સર્વ નિષ્ફલ થયા. એમ કરતાં સૂર્યોદય થયે કે તરતજ દેવીના પ્રાણ છુટી ગયા. તે જોઈ રાજાનું ધૈર્ય છુટી ગયું અને મૂછિત થઈ પૃથ્વી પર પડ્યો. તેટલામાં તેને પરિજન એકઠા થઈ ગયે. અને કાઇ સમાન ચેષ્ટા શૂન્ય રાજાને જેઈ ચંદનાદિક શીતલ ઉપચાર કરીને સચેતન કર્યા.
For Private And Personal Use Only