________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૦)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર.
पद्मवणिक्नीकथा.
તૃતીયમખયતિચાર દાનવીય રાજા બેલ્ય, જગતુપૂજ્ય એવા હે ભગવાન! તૃતીય ગુણવ્રતમાં ત્રીજા અતિચારનું સ્વરૂપ દાંત સહિત સાંભળવાની હવે બહુ ઈચ્છા છે માટે કૃપા કરી નિવેદન કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે રાજન ! ત્રીજા ગુણવ્રતને ધારણ કરી જે શ્રાવક વાચલપણાથી કેઈને મિથ્યા અપવાદ આપે તે તે પળની પેઠે બહુ દુઃખી થાય છે. પુરિમતાલ નામે નગર છે. વિજયપાળ નામે રાજા તેમાં
રાજ્ય કરે છે. સુંદર ભેગેનું એક સ્થાનવિજયપાણી ભૂત અને રૂપમાં રંભાસમાન રંભાનામે
તેની મુખ્ય રાણું છે. એક દિવસ વિજય. પાળ રાજા હાથી પર બેસી પરિવાર સહિત રાજવાટિકમાં જ હતે. તેવામાં માર્ગ ઉપર એક શેઠીયાને ત્યાં નવીન ઉલ્લાસ પામતા પાવનારસથી વ્યાકુળ અને સુંદર રૂપવાળી લક્ષ્મી નામે એક કન્યા તેના જોવામાં આવી, તેથી તેની પર રાજાનું ચિત્ત બહુજ લાગી ગયું. જેથી તેના માતાપિતાની પાસે માગણી કરીને પોતાની મેળે તેને તે પર. અને પોતાના અંતઃપુરમાં લાવી તેની સાથે વિલાસ કરવા લાગ્યા. જેથી નગર, અન્ય રાણીઓ કે રાજ્યની પણ તે ચિંતા કરતું નથી. ફક્ત તે લક્ષમી રાણું ઉપર અતિ આસક્ત થઈ રાત્રા દિવસ તેની પાસે જ પડી રહે છે. વળી તે સ્ત્રીના સનેહથી તે એટલે બધે ખેંચાયે છે કે સર્વથા વિવેક શૂન્ય થઈ ગયે જેથી અન્ય સમગ્ર કાર્ય છેડી દીધાં.
ત્યારે મંત્રીએ કહ્યું કે હે રાજન ! આ પ્રમાણે સ્ત્રીને વશ
For Private And Personal Use Only