________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહવણિકની કથા.
( ૨૪૯ )
સિ’હનું મરણુ.
ખરીદવા માટે સિંહ વણિકની દુકાને ગઇ, તેના હાથમાં વસ્ર આપીને પાતે નેત્રાદિકથી કામ વિકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. સ્ત્રી બહુ ભદ્રિક હાવાથી તે તરફ તેનુ લક્ષ્ય નહતુ અને વસ્ત્રની કિંમત કરાવી મેઢ માગ્યું મૂલ્ય આપતી હતી તેવામાં તેની પાછળ તેને પણી માન્યેા. અને તરતજ સિંહની સ વિકૃતિ જોઇ બહુ કાપાયમાન થઇ ગયા. પછી તેના ગાલ ઉપર તે રજપુતે તાણીને એક તમાચ મારીને કહ્યું કે ૨૨ ! અનાર્ય ! વાણીએ થઈ તું મ્હારી શ્રી આગળ વીટ પુરૂષાથી પણ અધિક અનેક પ્રકારના કામ વિકારા ખતાવી રહ્યો છે ? એમ કહી કીથી મારવા જતા હતા તેટલામાં આસપાસના બીજા વાણીયાએ વચ્ચે પડ્યા અને રજપુતના હાથ પકડી લીધા, પછી તેને શાંત કરવા લાગ્યા. હું મહાશય ! હવે ક્ષમા કર, કારણકે સત્પુરૂષાનુ ભૂષણ ક્ષમા હોય છે એમ અનેક કાલાવાલા કરી તેના ક્રોધ શાંત કર્યો, હવે તીવ્ર તમાચાના આઘાતથી પીડા બહુ વધી ગઇ તેથી તે સિદ્ધ ક્ષણવાર મૂઐિત થઇ પડ્યો રહ્યો. વળી જે તરફ્ માર પડ્યો હતા તે આંખના ડાળેા બહાર નીકળી પડ્યો. પછી ચંદનાદિકના ઉપચાર કરી કષ્ટક ચેતનમાં આવ્યા . એટલે તેને તેના ઘેર લઈ ગયા. અને બહુ ઉપાય કર્યા, પરંતુ ગાઢ વેદનાથી ઘેરાઈ ગયો. ખાદ સહદેવે બહુ ઉપદેશ આપ્યા. ત્યારબાદ સાતમા દિવસે દુ་તની લાચના કર્યા વિના સિંહ વણિક મરણુ પામી નાગકુમા૨માં ઉત્પન્ન થયા, ત્યાંથી નીકળી ધાર સંસારમાં બહુ દુ:ખી થઇ પરિભ્રમણ કરશે, વળી સહુદેવ નિર'તર નિષ્ફલક વ્રતનું' આરાધન કરી અવસાનમાં સમાધિપૂર્વક કાળ કરી સાધર્મ દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને મહાવિદેહમાં ઉત્પન્ન થઇ ચારિત્ર પાળી કર્મના ક્ષય કરી સમાધિપૂર્વક મેાક્ષપદ પામશે. इतितृतीयगुणत्रतेद्वितीयातिचारविपाके सिंहवणिक्कथानकंसमाप्तम् ।
For Private And Personal Use Only