________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. તેવામાં સુંદર રાગથી મધુર વચન બેલતે એકવિટપુરૂષ. એક વિટ (ભવાઈઓ) ત્યાં આવ્યું અને
બે કે, શેઠજી! જુના સડી ગયેલા વહિકા ( વસ્ત્ર કે કાગળ ઉપર લખેલા લેખ ) ખંડના થેકડા કાઢ, મહારે લેવા છે. સિંહે તે પ્રમાણે થોકડા બતાવ્યા. અને તેની કિંમત કરાવીને તે પિટલું તેને સોંપી દીધું ત્યારબાદ દરેક વહિકા ખંડને પિતાના કાનના મળમાં અફલાવી જોયા, પછી તેણે (તે ભાંડે) કહ્યું કે, કોઈ પણ વખત આવે કાનને આનંદકારક ચર ચર શબ્દ મહારા સાંભળવામાં આવ્યું નહેાતે આ પ્રમાણે વિટનું વચન સાંભળી ત્યાં ઉભેલા વણિક પુત્ર સહિત સિંહ બહુ હસવા લાગ્યું. અને તેની કિંમત પણ છેડી દઈ પાન સેપારી આપી તે વિટને વિદાય કર્યો. ત્યાર બાદ તે વિટ હંમેશાં સિંહની પાસે આવવા લાગ્યું. અને અનેક પ્રકારના વિકારવાળી ચેષ્ટાઓ તેમજ ભ્રકુટી આદી અંગે વડે હાસ કરી વિટ વિદ્યાના ચમત્કાર દેખાડીને તે સિંહ વિગેરે સવે લોકોને ખુશ કરી હસાવતું હતું. પરંતુ તે પ્રસંગ સહદેવને બીલકુલ ગમતે તા. વળી વિટના સહવાસથી બુદ્ધિને મંદ એ તે સિંહ વણિક હમેશાં મુખ નેત્રાદિકના વિકાર કરવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ તે વિટને પણ હોટ ગુરૂ થઈ પડે. સહદેવ હમેશાં તેને બહુ ઠપકો આપે છે તે પણ તેને અનાદર કરી અનેક પ્રકારની કામ ચેષ્ટાઓ વડે યુવતિ જનેને આનંદ આપવામાં તે પ્રવૃત્ત થયે. અજ્ઞાનતાને લીધે પિતાના મિત્રે કહેલા અતિચારને પણ તે ગણતું નથી. હાસ્ય રસમાં ગરક થઈ સર્વ લોકોને હસાવે છે. પણ એટલું તે જાણતા નથી કે હાસ્ય ક્રીડા બહુ દુઃખદાયક થાય છે.
એક દિવસ કર્ણાટક દેશના કેઈ એક રજપુતની સ્ત્રી વસ
For Private And Personal Use Only