________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અનેક ધમ ભાવનાભરી કથાઓના સમૂહથી વિભૂષિત આ ગ્રંથ અતિ વિશાળ અર્થભાવ-ગાંભીર્ય-રસ-કાવ્ય-સ્થા-દષ્ટાંત–આદિ શાખા પલ્લવ યુક્ત એ અતિ મનોહર રચના યુક્ત રચાયો છે ને તેને અનુવાદ પણ શ્રી અજીતસાગર સૂરીશ્વરે અતિ કુશળતાથી રસને ક્ષત ન થવા દેતાં તેમાં એર વૃદ્ધિ કરવા પૂર્વક–પોતાના જ્ઞાન સામર્થ્યને પ્રકટ કરતો છતો તેમની કીતિ–પરાગ પરિમળને પ્રસાર એમ અદ્દભુત રીતે તૈયાર કર્યો જણાય છે. અને ખરેખરઃ
જેના સદ્દગુરૂરાજ શ્રી શ્રી ધી નિધિ વિશ્વમાં ! ભવિજન તારણ ઝહાઝ, ભાનુપરે વિલસી રહ્યા ! वक्ता ने कविराज अजितसूरि गुरु भक्त शा ? . पामो आत्म स्वराज्य स्वानुभवे जग दोह्यलां ॥ આ ગ્રંથમાં સર્વ પ્રકારના રસ–વૃત્તરૂપી રત્નોના હાર–અતિચાર નિવારણરૂપ વકવચ અને કથારૂપી રસાયન ભર્યું છે; છતાંયે તેમાં અધ્યાત્મજ્ઞાનનું અમૃત બિંદુ યોગ્ય પ્રમાણમાં મિશ્ર થયું છે તેથી મંદિરને શિખર ધ્વજા જે અમુલ્ય લાભ વિશ્વને આ પુસ્તકથી મળે તેમ છે તેમાં કંઇ ન્યૂનતા નથી. આ માટે શ્રીમદ્દ આચાર્ય શ્રીમદ્દ અજિતસાગરસૂરિજીને અભિનંદન આપ્યા શવાય ચાલતું નથી. અધ્યાત્મજ્ઞાન ગગનમણિ–સાગરગચ્છાધિપતિ, ધર્મધુરંધર, કવિ ચૂડામણિ, ગિરાજ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીને આવા શિષ્યરત્ન તૈયાર કરવા બદલ નમ્યા સિવાય રહી શકાતું નથી. અને એ ગરવા ગુરૂદેવન:
અધ્યાત્મજ્ઞાન ગગને, રવિશા પ્રકાશે, પંડિત જે પ્રખર વિશ્વ વિષે વિરાજે
થે શતાધિક મહામૂલના વિકાસ, તત્વામૃત ભવિજને જસ નિત્ય રાચે. પદને નિપુણ જે અતિ ગૂઢ જ્ઞાને! ખાખી સુધ્યાન તપ ત્યાગ વિરાગતાને!
For Private And Personal Use Only