________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંહવાણિનીકળ્યા.
(૨૪૫) અને પ્રારંભ કર્યો સમુદ્રમાં પડેલા રત્નની પેઠે આ સંસારમાં મનુ ખભવ બહુ દુર્લભ છે. માટે ભવ્યાત્માઓએ મનુષ્ય ભવ પામીને સુગતિના માર્ગમાં યત્ન કરે. જી ભગવાનની પૂજા, વ્રત પાળવામાં પ્રીતિ, સામાયિક અને પિષધમાં પ્રયાસ કરો, સુપાત્રમાં દાનબુદ્ધિ, ઉત્તમ તીર્થોમાં ગમન, અને મુનિઓની સેવા એ સુગ તિને માર્ગ છે. એ પ્રમાણે બહુ વિસ્તારથી સૂરિએ દેશના આપી. ત્યારબાદ વૈરાગ્યથી ખેંચાયું છે ચિત્ત જેનું એવે તે શ્રેષ્ઠી સૂરિની આગળ હાથ જોડી બે, હે ભગવાન્ ! આપની કૃપાથી હમેશાં હું જીન પૂજા કરૂ છું. પરંતુ હારા પુત્ર હુને હસે છે અને કહે છે કે હે તાત! હમેશાં તમે પૂજા કરો છો પણ તેનું કંઈ પણ ફલ દેખાતું નથી. ઉલટું પ્રથમ મેળવેલું ધન પણ ઘરમાંથી ચાલ્યું ગયું. તેમજ લેકે પણ એમજ કહે છે કે મુનિદાસનું ધન ધર્મથી નષ્ટ થયું. આ પ્રમાણે કે ધર્મની હેલના કરે છે. પરંતુ તેઓનું વચન કિંચિત્ માત્ર પણ હારા હૃદયમાં અસર કરતું નથી. છતાં હે મુનિંદ્ર! તેઓને સ્થિર કરવાનો જે કઈ પણ ઉપાય હોય તે હું સુખેથી ધર્મ કરી શકું. એમ કહી શ્રેષ્ઠી મન રહ્યા. પછી સૂરિએ ઉપકાર જાણી નિર્દોષ અને પાઠ સિદ્ધ એવા એક મંત્રને ઉપદેશ આપે, અને હેને વિધિ બતાવ્યો કે કાળી ચૌદશની મધ્ય રાત્રીએ સ્મશાનમાં કાર્યોત્સગે ઉભા રહી તમારે આ મંત્રનું સ્મરણ કરવું એટલે મુહૂર્ત માત્રમાં કપર્દીિ નામે યક્ષ પ્રત્યક્ષ થઈ હને કહેશે કે યોગ્ય વરદાન માગી ત્યારે હારી ઈચ્છા પ્રમાણે વરદાન માગવું. એમ કહી સૂરિએ ત્યાંથી વિહાર કર્યો. મુનિદાસ શ્રેષ્ઠી કાળી ચૌદશની મધ્ય રાત્રીએ સ્મશાનમાં
ગયો અને કાર્યોત્સર્ગ કરી વિધિ પ્રમાણે કપદયક્ષ. સૂરિએ આપેલા મંત્રનો પાઠ કરવા લાગ્યું.
ક્ષણ માત્રમાં યક્ષ પ્રગટ થયે. શ્રેષ્ઠીને કહ્યું
For Private And Personal Use Only