________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિમલની કથા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૫ )
કરી. એટલે સહદેવ આવ્યે હે રાજન! વિમલ અને રાજા- વિમલ નામે મ્હારા મ્હોટા ભાઇ છે તેના ની મુલાકાત. પ્રભાવથી આ કુમાર સજીવન થયેા છે. વળી તે પેાતાના પરિવાર સહિત ચાટામાં બેઠા છે. માટે હેને અહીં જલ્દી ખેાલાવા. અને તેના ઉપર તમે આ પ્રસાદ કરે. પછી રાજા પોતે સહદેવની સાથે હાથી ઉપર બેસી ત્યાં ગયા અને વિમલને જોઇ હાથી ઉપરથી નીચે ઉતરી તેને ભેટી વિનયપૂર્વક આણ્યે. હું પરોપકારી ! અતિદીન અવસ્થામાં લુઠતા એવા હુને હે પ્રાણભિક્ષા આપી છે. માટે કૃપા કરી હારૂ આંગણું તમે પિવત્ર કરે. એ પ્રમાણે રાજા વિનયપૂર્વક જેમ જેમ પ્રાર્થના કરે છે. તેમ તેમ વિમલના હૃદયમાં શલ્યની માફક વ્રત સબંધી અતિચાર સ્ફુરે છે. પછી વિમલ ખેલ્યા હું નરાધીશ ! આ ઉપકાર તા સહદેવનેા છે, માટે જેમ આપને ચેાગ્ય લાગે તેવી રીતે તમે તેના સત્કાર કરો. ત્યારબાદ રાજાએ વિમલના હાથ પકડી તેને હાથી ઉપર બેસા, અને પેાતાના મહેલમાં લઇ ગયા. બાદ અન્ય લેાકેાને વિદાય કરી સદ્ધદેવ સહિત વિમલને સ્નાનાદિક કરાવી ભાજન કરાવ્યું, પછી પાન સેાપારી મુખવાસ થયા બાદ રાજાએ વિમલને કહ્યું કે પેાતાના પૂણ્યબળથી પ્રાપ્ત થયેલુ એવુ આ અર્ધ રાજ્ય તમે ગ્રહણ કરો. ખાદ વિમલ ખાયે આટલું મ્હાટુ શાસન અમને ચેગ્ય નથી. કારણકે અંશ માત્ર પણ રાજ્ય અમને ક૨ે નહીં તેા સમૃદ્ધિ યુક્ત ધ રાજ્ય કેમ ક૨ે ! કેમકે જેની અંદર એક તે પ્રથમ પ્રચંડ કાર્ય કરવાનાં અને બીજી તરફ નિયમથી અધિક લક્ષ્મીના ભાગરૂપ પાંચમા વ્રતના અતિચાર લાગે માટે રાજ્યનું અમારે કઇપણુ પ્રત્યેાજન નથી.
ત્યારબાદ સહુદેવની ઈચ્છા જાણી રાજા આયેા હૈ સહદેવ !
For Private And Personal Use Only