________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલની કથા.
( ૨૩૩ )
વળી આ સર્વે લોકો દુકાને કેમ મંધ કરે છે ? આ નગરના દરવાજા કેમ બંધ કર્યો છે ? તેમજ આ સુભટોકિલ્લા ઉપર કેમ ઉભા રહ્યા છે? શું સ્વરાજ્ય કે પરરાજ્ય અથવા તે બન્નેથી કંઈ ભય થયેા છે ? કિંવા રાજાને કંઈપણ દૈવી આપત્તિ આવી પડી છે?
ત્યારબાદ તે નગરવાસી પુરૂષે વિમલના કાનમાં કહ્યું કે આ નગરમાં ત્રણ લેાકમાં વખ્યાત એવા પુરૂષાકુમારને સર્પદંશ, ત્તમ નામે રાજા છે, રૂપમાં કામદેવ સમાન અરિમલ નામે હેને એક પુત્ર છે. તે પાતાના શયન ગૃહમાં સુતે હતેા. તેવામાં હેને એક ક્રુષ્ટ સ કરડયા છે. તે જોઇ તેની સ્ત્રીએ પેાકાર કર્યો. તેથી હૅના પરિજન ત્યાં આવી પહોંચ્યા અને તપાસ કર્યાં તેટલામાં તે સર્પ કોઈપણ ઠેકાણે નાશી ગયા, આ વાત રાજાના સાંભળવામાં આવી કે તરતજ તે પશુ ત્યાં આવ્યે. અકસ્માત્ મડદા સમાન પેાતાના પુત્રને જોઇ તે મૂતિ થઇ ગયા અને પેાતાના પુત્રના પ્રાણનુ હરણ કરનાર એવા તે સર્પની પાછળ જવા માટે તેનું અનુકરણ કરતા હાય ને શું ! તેમ તે પૃથ્વી ઉપર આળેટવા લાગ્યા. તેમજ પોતાની રાણીઓ અને નગરના લોકો પણ અતિ કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યાં. તેમજ મંત્રીઓએ દરેક સ્થાનેથી મંત્રવેદી લેાકેાને ખેલાવ્યા. તેઓએ પણ જલદી ત્યાં આવીને પોતપોતાના મંત્ર તંત્રના પ્રયાગ કર્યો પરંતુ તેથી વિષ ઉતરવામાં કંઇપણ ફાયદો જણાતા નથી. વળી જળાદિકના શીતાપચારથી રાજા પણ મહામુશીખતે સ્વસ્થ થયા છે. અને પ્રધાનાદિકને કહેવા લાગ્યા કે જો કાઇપણ પ્રકારે આ કુમારનું મરણ થશે તેા હું તેના પહેલાં ચિંતામાં પ્રવેશ કરીશ. એવા મ્હારા નિશ્ચય છે. એમ તમે સર્વે જાણેા. આ પ્રમાણે રાજાનુ વચન સાંભળી સર્વે લેાકેા
For Private And Personal Use Only