________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૨ )
શ્રીસુપાર્શ્વનાથચત્રિ.
શ્ચર્યા કરે છે. તેમજ મંત્રાદિક વિદ્યાઓના જપ કરે છે, તાપણ કાઈ વિરલાઓનેજ દેવતાઓ દર્શન આપે છે. ત્યારબાદ દેવ ઓલ્યા જો કે ત્યારે કોઇ પ્રકારની ઇચ્છા નથી તેાપણુ તુને આ એક દીવ્ય મણિ હું માપું છું. તેને તુ કૃપા કરી સ્વીકાર કર. વળી આ મણિના પ્રભાવ એવા છે કે, તેની સાથે ઘસેલા જળના સ્પર્શીથી દરેક સત્તુ વિષ ઉતરી જાય છે. એમ કહી વિમલની ઇચ્છા નહાતી તાપણુ ખળાત્કારે હેના આઢવાના વસ્ત્ર સાથે તે મણુિને ખાંધીને તે દેવ સ્વર્ગમાં ગયા. અને શક્રંદની આગળ તેણે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
વિમલશ્રેષ્ઠીએ પણ બૂમ પાડીને સહદેવ વગેરે નાશી ગએલા સર્વે લેાકેાને પાતાની પાસે લાવ્યા. નગરમાં પ્રવેશ. તે પણ તેને શબ્દ સાંભળી તેની પાસે આવ્યા. અને પથિકનું વૃત્તાંત પૂછવા લાગ્યા. એટલે વિમલે વિસ્તારપૂર્વક પથિકની વાર્તા કહી. તેથી તેઓ બહુ ખુશી થયા. પછી તેઓએ ભક્તિવર્ડ અને ભગવાનને વંદન કરી મુનિ મહારાજનાં દર્શન કર્યાં બાદ પેાતાના પરિવાર સહિત લેાજન કર્યું. ત્યારબાદ ત્યાંથી મુકામ ઉઠાવી નગર તરફ ચાલ્યા, અને દરવાજામાં તેઓ પ્રવેશ કરતા હતા, તેટલામાં વાણીયાએ તપાતાની દુકાના અંધ કરી ઉતાવળથી તાળાં દેતા હતા, તેના ખડખડાટ તેએના સાંભળવામાં આવ્યા. વળી એક તરફ સજ્જ કરેલા ઘેાડાએ જોવામાં આવ્યા તેમજ અનેક સુભટાવર્ક સુશેાભિત રથ અને ચારે તરફ ફરતા અને તૈયાર કરેલા હસ્તિઓ પણ તેઓને દેખાવા લાગ્યા, શસ્ત્રધારી અનેક સૈનિકો સહિત સેનાપતિ પણ પેાતાના કાર્યક્રમ દર્શાવી રહ્યો હતા. તે જોઇ વિમલે કાઇક નગરવાસીને પૂછ્યું. ભાઈ! અહીં છે ? આ સર્વે લેાકેા નગરની અંદર શામાટે ખળભળી ઉઠયા છે.
2
શુ
For Private And Personal Use Only