________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલની કથા.
(૨૩૧) પ્રકારની અભુત આકૃતિ જોઈને સર્વ લેકે ભય પામી ત્યાંથી નાશી ગયા. ત્યારબાદ તે પથિકે વિમલને કહ્યું કે જે હારે જીવવાની ઈચ્છા હોય તેમને અગ્નિ આપ. કારણકે મહુને બહુ ભૂખ લાગી છે. માટે અગ્નિમાં મનુષ્યનું માંસ ાંધીને હું ભજન કરી તૃપ્ત થાઉં. વિમલ બે, જેમ હુને એગ્ય લાગે તેમ કર. કારણકે આ દુનીયામાં દરેક જન્મેલાં પ્રાણુઓનું મરણું તે જરૂર થવાનું છે એમાં કંઈ સંદેહ નથી. વળી નિયમનો ભંગ કરવાથી અવશ્ય ધર્મનો નાશ થાય છે. અને ધર્મને લેપ થવાથી હજારે ભવમાં અનેક દુ:ખે ઉત્પન્ન થાય છે. પરંતુ નિયમવાળા પ્રાણનું મરણ થવાથી તેને કિચિંતુ માત્ર પણ દુઃખ થતું નથી. માટે ત્યારે જેમ કરવું હોય તેમ કર. પરંતુ મહારા નિયમ ભંગ નહીં કરું. આ પ્રમાણે વિમલનું વૈર્ય જાણું વિકરાળ સ્વરૂપને સંહાર
કરી પોતાનું દીવ્ય સ્વરૂપ પ્રગટ કરી તે દીવ્યસ્વરૂપ, પથિક બોલ્યા, હે મહાશય ! હુને ધન્ય છે.
લ્હારો મનુષ્ય ભવ પણ સફળ છે. દેવ સભામાં દેવોની મધ્યે શૉંદ્ર હારી સ્તુતિ કરતું હતું કે, વિમલ શ્રાવક ધર્મમાં બહુ દઢ છે. અને ત્રીજા ગુણવ્રતથી હેને શુભિત કરવાને દેવ અથવા દાનવ પણ સમર્થ નથી. તે સાંભળી મહને અશ્રદ્ધા થઈ. તેથી હું હને ચલિત કરવા માટે અહીં આવ્યો છું. મહે હને બહુ પૂછયું તે પણ તું હારા નિયમથી ચલિત થયો નહીં, માટે હું હારી ઉપર તુષ્ટ થયો છું. તેથી હારી ઈચ્છા પ્રમાણે તું વરદાન માગ. વિમલ બેલ્યો હારા નિયમની પરીક્ષા માટે હું આ પ્રયાસ કર્યો તેમજ હું હારું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું તેથી હુને સર્વ મળી ચૂક્યું છે. પરંતુ એટલી હારી પ્રાર્થના છે કે, ધર્મમાં સારી રીતે તું પ્રવૃત્તિ કરજે. વળી ઘણા લકે તપ
For Private And Personal Use Only