________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલનીકળ્યા.
(૨૨૯) જેમણે ત્યાગ કર્યો છે, ત્રણ ગુણિઓના રક્ષણ કરનાર, ઇંદ્રિયે જેમણે વશ કરી છે, મમત્વને જેમણે ત્યાગ કર્યો છે, વિધિ પ્રમાણે વિહાર કરવાવાળા, મધ્યસ્થ વિગેરે વિશુદ્ધ ગુણેના આધારભૂત, સત્વશાલી અને ગીતાર્થ એવા જે ગુરૂએ હોય છે, તેઓને આ સંસારસાગર તરવામાં નાવ સમાન ઉપકારો કહ્યા છે. આ પ્રમાણે મુનીંદ્રનું વચન સાંભળી દુષ્કર્મ દૂર થવાથી વિશુદ્ધ પરિણામને ધારણ કરતા એવા તેઓના હૃદયમાં દેવ, ગુરૂ અને ધર્મરૂપી ત્રણ રત્ન સ્થિર થયાં. ત્યારબાદ દુર્ધર એવા મુનિ ધર્મની ધુંસરી વહન કરવામાં
અશક્ત હોવાથી તે બન્ને જણે સમ્યક્ત્વાદિ ધર્મસેવન. બાર પ્રકારના શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો.
વિશેષ પ્રકારે ત્રિજા ગુણવ્રતનું સ્વરૂપ તેઓના પૂછવાથી મુનિએ ચારે પ્રકારના ભેદ સહિત સંભલાવ્યું. તે પ્રમાણે પિતે સમજીને ગુરૂને નમસ્કાર કરી અને ભાઈએ પિતાને ઘેર ગયા. ત્યારબાદ આર્તધ્યાન તથા મદ્યાદિ પાંચ પ્રકારનો પ્રમાદ તેઓ સેવતા નથી. તેમજ શસ્ત્ર કેઈને આપતા નથી. સાવદ્ય ઉપદેશ પણ કેાઈને આપતા નથી. તે બનેમાં વિમલને સ્વભાવ બહુ સરલ હતો અને સહદેવને સ્વભાવ ઘણે ચંચલ હતું. તેમજ કીડા કરવામાં તે બહુ લેપ હોવાથી ધર્મમાં બહુ પ્રમાદી થયે. એક દિવસ તે બન્ને ભાઈઓ ઉત્તમ કરીયાણું લઈ પૂર્વ
દેશમાં વેપાર માટે નીકળ્યા. અર્ધ માગે પથિકને ચાલતાં એક પથિક મળે. તેણે વિમલને સમાગમ. પુછ્યું ભાઈ ! સિદ્ધો, કાંટાવિનાને, ઘાસ
પાણી અને કાષ્ટ વિગેરે જ્યાં સુલભ હોય તે માર્ગ અમને બતાવે. ધર્મકાર્યમાં દક્ષ એ તે વિમલ
For Private And Personal Use Only