________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૮ )
મીસુપા નાચરિત્ર.
જેમકે હે ભવ્યાત્માએ! દયા જેમાં મુખ્ય હોય તે ધર્મ કહેવાય, તેમજ જેની અ ંદર. અઢાર ઢોષ ન હોય તે દેવ અને તવામાં કુશળતા જેમણે મેળવી હાય તે સદ્ગુરૂ કહેવાય. આ ત્રણ રત્નાને જ શિવમાર્ગ કહ્યા છે. દરેક ઠેકાણે ધર્મ એવા નામાક્ષરાને સર્વ મનુષ્યે સાંભળે છે, પરંતુ તેઓમાંથી કાઇકજ આત્માથી પ્રાણી પરમાર્થ જાણે છે. વળી ક્રુતિ રૂપ નગરમાં પ્રયાણ કરતા સમગ્ર પ્રાણીઓને અટકાવીને શુભ સ્થાનમાં લઈ જાય તે ધર્મ કહેવાય. તેમજ જેનુ સેવન કરવાથી સમસ્ત જીવાત્માએ સ્વર્ગ અને મેાક્ષનું સુખ મેળવી શકે તે ધર્મ કહેવાય. વળી ભિન્ન ભિન્ન શાસ્ત્રોને લીધે હ નકારાએ વિવિધ પ્રકારનુ ધર્મ સ્વરૂપ કહ્યું છે, પરંતુ પૂર્વાપર વિરાધ રહિત જે હાય તે ધર્મ મુખ્યતાએ બુદ્ધિમાન્ પુરૂષોએ ગ્રહણ કરવા. વળી ગામાંતર જતા પુરૂષને ગામાંતર જવાના બહુ રસ્તાએ આવે છે પણ તે અન્ય માર્ગોના ત્યાગ કરી જેમ સુગમમાગે જાય છે. તેમ બુદ્ધિમાન્ પુરૂષ બહુ પ્રકારના ધર્મો હોવા છતાં પણ મેાક્ષનગરના હેતુરૂપ ધર્મને સ્વીકારે છે. જેમ બુદ્ધિહીન મૃગલાએ તૃષાને લીધે ક્ષાર ભૂમિમાં જલ બુદ્ધિ માને છે, તેમ અવિવેકી પ્રાણી અધમ માં પણ બુદ્ધિ માને છે. વળી જે પ્રાણીનાં નેત્ર વિવેકપ 'જનથી પ્રફુલ્લ થાય છે તે પુરૂષ પૂર્વાપર વિચાર કરી સદ્ધર્મ ને ગ્રહણ કરે છે. જેમ જીવરહિત દેહ કાર્ય સાધી શકતા નથી તેમ સર્વોત્તમ દયાવિના ધમની સિદ્ધિ થતી નથી વળી તે દયા જૈન ધર્મમાં જ રહેલી છે. એમ જાણી તમે જૈન ધર્મનું જ આચરણ કરા. અને તેજ પ્રમાણે ધર્મનું સ્વરૂપ હું કહું છું તે તમે સાવધાન થઇ શ્રવણ કરા. રાગ દ્વેષથી ઉત્પન્ન થએલા એવા સમગ્ર સાંસારિક દોષથી મુક્ત થયેલા અને ચેાત્રીશ અતિશય વડૅ વિભૂષિત એવા અને ભગવાન્ છે. તેમજ ત્રણ ગારવના
For Private And Personal Use Only