________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલનીકયા.
( ૨૨૭)
માટે જે શસ્ર, અગ્નિ, મુશલ ( સાંબેલુ ) વગેરે ધાતક વસ્તુઓ અન્યને આપવી અથવા અપાવવી તેને અન દંડ નામે ત્રીજી ગુણવ્રત કહ્યું છે. તેમજ જે પ્રાણી જૈનમતમાં રકત થઇ ત્રીજી ગુણવ્રત મતિચાર રહિત પાળે છે તે વિમલ શ્રાવકની માર્ક સ્વર્ગ અને મેાક્ષનાં સુખ મેળવે છે.
આ ભરત ક્ષેત્રમાં સુમનસ્ ( પ ંડિત–પુષ્પા ) થી ઉદ્ભસાયમાન તેમજ અનેક પ્રકારના વિલાસેાની વિમલષ્ટાંત, શાભા જેમાં રહેલી છે, અને બહુ વિસ્તાર વાળા શાલ (કિલ્લા-વૃક્ષા) વડે સુશેાભિત નંદનવન સમાન કુશલસ્થલ નામે નગર છે. તેમાં ભૂમંડલને આનંદ દાયક કુલયચંદ્ર નામે શ્રેણી છે. શીલગુણુસંપન્ન એવી માનદ્મશ્રી નામે તેની સ્ત્રી છે. તેને વિમલ અને સહદેવ નામે એ પુત્ર થયા. તેમાં વિમલ બહુ ગુવાન્ હતા અને સહદેવ દુરાચારી હતા. પરંતુ તેઓને પરસ્પર બહુ પ્રીતિ હતી. તેથી બન્ને રમવા માટે સાથે જાય છે, અને ભણવા પણુ સાથેજ જાય છે. તેમજ વેપાર વિગેરે દરેક કાર્યો સાથેજ કરે છે.
એક દિવસ બન્ને ભાઈએ રથમાં બેસી ઉદ્યાનમાં શ્યા, અને કુલ પુષ્પા તેએ વીષ્ણુતા હતા, તેવામાં મુનિદર્શન. ત્યાં આંમાની નીચે બેઠેલા રતિના વિરહથી કૃશ થયું છે શરીર જેવુ એવા કામદેવ સમાન એક મુનીંદ્રને તેમણે જોયા. ત્યારબાદ તેમનું દર્શન કરી બહુ સ્માનંદ માનતા એવા તે બન્ને જણા મુનીંદ્રના ચરણુ કમલમાં વંદન કરી નીચે બેઠા. મુનિએ પણ ધ્યાનની સમાપ્તિ થયા બાદ ધર્મ લાભ આપ્યા. વળી જેએ મગના એસામણને લાયક હાય તેઓને મિષ્ટાન્નના આહાર હિતકારી થતા નથી. એમ જાણી મુનિએ તેમને લાયક ધર્મદેશનાના પ્રારંભ કર્યાં,
For Private And Personal Use Only