________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ )
શ્રીમુપાશ્વ નાચરિત્ર.
29
મરણ પામે છે તા તે પ્રાણી અનશન કરવાનુ ફૂલ પામે છે. તેમજ રાત્રી ભાજનના ત્યાગ કરવાથી ઉત્તમ સુવર્ણ સમાન કાંતિવાળા અને ઉદય પામતા સૂર્ય સમાન તેજસ્વી એવા વેમાનિક દેવેામાં તે ઉત્પન્ન થાય છે. વળી જેએ આ વ્રતને ગ્રહણ કરી પશ્ચાત તેની વિરાધના કરે છે, અથવા અતિચારવાળુ કરે છે, તેઓ દુ:ખે એધ કરવા લાયક કિલ્મિષિ દેવતાઓમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉપદેશ સાંભળી દત્તવિણકે રાત્રી ભેજનના નિયમ લીધે!. માટે સુશ્રાવકેાએ લેાજનથી રાત્રી ભાજનના ત્યાગ કરવા અને કર્મથી અંગારાદિક વેપાર કર્મીને ત્યાગ કરવા. તેમજ દ્વિતીય ગુણુવ્રતધારી પુરૂષે અતિ કઠાર કર્મોના પણ સર્વથા ત્યાગ કરવા ઉચિત છે. વળી ભાગેાપભાગથી વિરકત થયેલા, સ્વાધ્યાય, ધ્યાનક્રિયાઓમાં તત્પર થયેલા અને ગુણરૂપી રત્નને ધારણ કરતા એવા જે મુનિએ કષાયેાથી શાંત થયા છે. તેને અનેકવાર નમસ્કાર. વળી હું દાનવિય ! જેએ આ લેકમાં અતિચાર રહિત દ્વિતીય ગુણવ્રત પાળે છે તેએ ટુંક સમયમાં સુરેંદ્ર લક્ષ્મીના ભાગ પાત્ર થાય છે. इतिभोजनतः कर्मतोऽपि सातिचारं द्वितीयं गुणवतं समाप्तम् ॥
==
विमलश्रावकनी कथा.
અન દંડવિરમણવ્રત.
દાનવિય રાજાએ પ્રશ્ન કર્યો કે હૈ દયાસાગર ! હવે ત્રીજા ગુણવ્રતનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત સભળાવા, શ્રી સુપાર્શ્વ પ્રભુ એ લ્યા, હે રાજન્ ! ઉપદેશ શ્રવણુ કરવામાં તું મહુ શ્રદ્ધાળુ છે. વળી તુ ઉપદેશને લાયક છે. માટે સાવધાન થઇ શ્રવણુ કર. અનને
For Private And Personal Use Only