________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્તકીનીકયા.
(૨૨૫) नैवाहुतिर्न वा स्नानं, न श्राद्धदेवतार्चनम् ।
दानं वा विहितं रात्रौ, भोजनं तु विशेषतः ।। અર્થ–“રાત્રીના સમયે આહુતિ, સ્નાન, શ્રાદ્ધકિયા, દેવપૂજન અને વિધિપૂર્વક દાન કરવું નહીં. તેમજ ભજન તે વિશેષે કરીને કરવું જ નહીં.” વળી સ્મૃતિકારક પણ કહે છે કે –
दिवसस्याष्टमे भागे, मन्दीभूते दिवाकरे । नक्तं तद्धि विजानीया, ननक्तं निशि भोजनम् । दिवसं पक्षं मासं, चातुर्मास्यायनं च अब्दं च । यस्तु न भुक्ते रात्रौ, कृतपुन्यः सोऽपि कृष्णमते ॥ नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर ? | तपखिना विशेषेण, गृहिणापि विवेकिना ॥ सूत्रोदितेन विधिना, कृत्वा रात्र्यशनवर्जनं प्रयतः । यदि म्रियते हि मनुष्यो, अनशनफलमेवमामोति । जात्यकाञ्चनवर्णाभा, उद्यद्रविसमप्रभाः ।
वैमानिकाः प्रजायन्ते, रात्रिभोजनवर्जनात् ॥ અર્થ–“દિવસના આઠમા ભાગમાં સૂર્યનું તેજ મંદ થાય છે. ત્યારે નક્ત કાળ ગણાય છે. તેથી તે વખતે ભોજન કરવું નહીં, કારણ કે તે રાત્રી ભોજન ગણાય છે. દિવસ, પક્ષ, માસ, ચારમાસ, છમાસ અને એક વર્ષ પર્યત જે રાત્રી ભજન કરતે નથી તે મનુષ્ય વૈષ્ણવ મતમાં પૂણ્યશાળી ગણાય છે. વળી હે યુધિષ્ઠિર ! વિવેકી એવા ગૃહસ્થાશ્રમી અને વિશેષે કરી તપવિઓએ રાત્રીએ પાણી પણ પીવું નહીં. જે સૂત્રમાં કહેલા વિધિ પ્રમાણે જે મનુષ્ય પ્રયત્ન પૂર્વક રાત્રી ભજનને ત્યાગ કરી
For Private And Personal Use Only