________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૪ )
શ્રીસુામનાથચરિત્ર:
પશુ જલદી ખેલાવા, લેકે તે પ્રમાણે ઉપચાર કરવા લાગ્યા. વળી પાણી સાથે મણી ઘસીને તેના નેત્રા અને કાનમાં છૂટ. છડાટ છાંટયું. તેમજ મત્રવાદીઓએ પણ પોતાના અનતા પ્રયાસે મંત્ર તથા તત્રાના ઉપચાર કર્યો, પરંતુ કોઇપણ પ્રકારના ગુણ થયે નહીં અને સર્વોને જોતાં જ તે તત્કાલ મરણ પામ્યા. સુલસના મિત્ર બહુ વિલાપ કરવા લાગ્યા. હા ! હા ! હા ! મિત્ર ? મ્હે ના પાડી હતી તે પશુ જે રાત્રી લેાજનમાં આસક્રત થઈ નિયમને ભંગ કર્યો. તેથી ત્હારી આ દશા આવી. વળી ઉત્તમ શ્રાવકને પુત્ર થઇ ત્હ સદ્ ગુરૂની આજ્ઞાના લેાપ કર્યાં, તેમજ નરભવમાં ઉત્પન્ન થઈ રસા સ્વાદને લીધે જન્મ ગમાવી આ પ્રમાણે મરજી વશ થયેા. એમ અહુ પ્રકારે વિલાપ કરી તેણે તેના દેહના અગ્નિ સંસ્કાર કર્યાં. ત્યાર બાદ તે વસુમિત્ર વિવાહ ઉત્સવના ત્યાગ કરી પોતાને ઘેર આબ્યા. વળી હે રાજન ! તે હું વસુમિત્રને કુમિત્ર મરણુ પાસી રાક્ષસ થયા છું. તેમજ તમ્હારા ભંડારી અને મ્હારા ખાસ મિત્ર, એવા આ વસુમિત્રને જોઇ પૂર્વ ભવના સ્નેહથી વિભગ જ્ઞાનવડે મ્હે મ્હારૂ પેાતાનુ ચિરત્ર જાણી આપને નિવેદન કર્યું. હવે આપ આજ્ઞા ફરમાવી ન્હને કૃતાર્થ કરે. તે સાંભળી રાજાએ વસુમિત્રને પૂછ્યું કે, આ આનુ ખેલવું શું સત્ય છે ? વસુમિત્ર એલ્યે, સ્વામિન્ ! એનુ વચન યથાર્થ છે. ત્યારબાદ ભયભીત થઇ રાજાએ યક્ષ, રાક્ષસ વગેરેને વિદાય કર્યો અને પેાતે પણ સુલસનું ચરિત્ર સાંભળી રાત્રી ભેજનના નિયમ લીધે.
હે દત્ત ! આ ઉપરથી તું પણ રાત્રી લેાજનના ત્યાગ કર કારણ કે રાત્રી ભાજનમાં અનેક દોષ રહ્યા છે. લોકિક સિદ્ધાંતમાં પણ કહ્યુ છે કે—
દત્તના નિયમ.
વસુમિત્રને વિલાપ.
For Private And Personal Use Only