________________
Shri Mahavir Jain Aradhana Kendra
દત્તશ્રેષ્ઠીની કથા.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૩)
સુલસનું મરણુ.
તે મર્યાદા છેાડીને પેાતાના ઘેર પણ રાત્રીએ ભાજન કરવા લાગ્યા. તેમજ જાર પુરૂષા સાથે સ્વચ્છ દાચારી થઇ કૃત્યા પણ કરવા લાગ્યા. એક દિવસ કાઇ ઉત્તમ શ્રાવકધર્મ માં કુશલ એવા વસુમિત્ર સાથે પોતાના માલ મિત્ર જાણી કુલસ વિવાહ પ્રસંગે જાનમાં ગયા ત્યાં રાત્રીએ સર્વ લેાકેા ગામમાં ગયા. એટલે જાનના ઉતારા આપ્યા અને વેવાઇએ પૂછ્યું કે, આ જાનમાં આવેલા લેાકેા માટે કેટલી રસાઇ અમે કરાવીએ
ત્યારે તેઓ ખેલ્યા અમે કોઇપણ રાત્રી ભાજન કરતા નથી. ત્યારે સુલસ ખેલ્યા, કે, હું તેા રાત્રે પણ જમીશ. તેથી મ્હારે માટે દુધપાક, પુરી અને દાળભાત વિગેરે તૈયાર કરાવેા. એટલે વેવાઇએ તેના કહેવા પ્રમાણે રસાઇ તૈયાર કરાવી પરંતુ ઉકળતા દુધમાં અકસ્માત્ ઉપરના ભાગમાંથી બહુ ધુમના ગોટાથી અકળાઇ ગયેલા એક સર્પ આવી પડયા અને તરતજ બહુ તાપને લીધે તેનાં સમગ્ર ગાત્ર ગળી ગયાં, જેથી આ વાત કાઇના જાણુ વામાં આવી નહીં, લેાજનના સમય થયે એટલે સુલસ આવીને પાટલા ઉપર બેઠી. દુધપાક વિગેરે સર્વ રસાઇ પીરસાઇ ગઇ, જમવાના આર ંભ કર્યો કે પ્રથમ ગ્રાસમાંજ તેની જીભ ટુંકી પડી ગઇ, હાથમાંથી પાત્ર પડી ગયુ. અંગેાપાંગ શિથિલ થઈ ગયાં. અને મૂતિ થઇ તેજ આસન ઉપર પડી ગયા. તે જોઇ પીરસનાર સ્ત્રી પણ ગભરાઇ અને તેણે બૂમ પાડી, તેથી ઘણા લેાકેા ત્યાં દોડતા આવ્યા. પોતાના મિત્ર સહિત જાનૈયાઓ પણ આવી પહેાંચ્યા. દીવાના બહુ પ્રકાશ કરી થાળીમાં તપાસ કરી જોયુ તા દુધપાકની અંદર રંધાઇ ગયેલા સપના કકડા જોવામાં આવ્યા. એટલે સુલસના મિત્ર એક્લ્યા, કે વિષહારક રત્નમણિ લાવેા. તેમજ મંત્ર તથા તંત્ર વાદી એવા ઉત્તમ ગાડિકાને
For Private And Personal Use Only