________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૨)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર, સુધી વિશુદ્ધ ભજનથી તે છેતરાયે છે. કારણ કે રાત્રી ભોજન કામ પુરૂને બહુ આનંદ દાયક થાય છે. માટે આજે તે મહારા આગ્રહથી અમદાઓની સાથે આનંદપૂર્વક તું ભેજન કર. પછી વિચાર કરી જેમ હને રૂચે તેમ તું કરજે. એમ કહી તેણે એક વેશ્યાને સંકેત કર્યો એટલે તેણુએ તુલસના મુખમાં બળાત્કાર મદકને એક કકડો મૂકી દીધો. અને બાકીનું સર્વ પિતે ખાઈ ગયે. ત્યાર બાદ હમેશાં રાત્રીએ મિત્રો સાથે તે બજારમાં ફરતે હતો અને પકવાન્નનું ભોજન પણ કરવા લાગ્યું. તેની પાછળ કેટલીક ચાંડાલિની સુસ્વરે ગાયન કરે છે, વળી કેટલીક નૃત્ય કરે છે. એવી રીતે વિલાસકારી પ્રમદાઓ સાથે તે સવાર સુધી વિલાસ કરવા લાગ્યું. તેમજ કેઈક વખત વૈશ્યાઓને ત્યાં પણ સૂઈ જાય છે. અને કેઈક વખત મઠ, મંડપ અને દેવમંદિરમાં પણ સૂઈ રહે છે. ત્યાંથી મધ્યાન્હ સમયે જાગીને પોતાના પિતાને ત્યાં જાય છે. આ પ્રમાણે સુલસનું સર્વ વૃત્તાંત તેના પિતાના જાણવામાં આવ્યું. એટલે તેણે તેને બહુ તિરસ્કાર આપીને કહ્યું કે રે ભાગ્યહીની રાત્રીજનને નિયમ પણ હૈ ભાગે? બહુ ખેદની વાત છે કે મનુષ્ય જન્મ તું હારી ગયે. વળી શત્રુઓની સેવા કરવી ઉત્તમ છે, સુભટેના પ્રહારથી મરવું શ્રેષ્ઠ છે. તેમજ ઉંચી જળાવાથી વ્યાકુલ એવા અગ્નિમાં પ્રવેશ કરે પણ ઉત્તમ ગણાય છે. પરંતુ વ્રતમાં વિધ્ધ કરનાર રાત્રીજન કરવું તે ઉચિત નથી. હે વત્સ ? આ અપધ્ય સેવન કરવાથી હને બહુ પશ્ચાત્તાપ થશે. સુલસ બે માત્ર શ્રાવક વિના અન્ય સર્વ લેકે રાત્રીભજન કરે છે. માટે તેઓને માર્ગ મ્યું ગ્રહણ કર્યો છે. તેથી આ સંબંધી તય્યારે હવે મને કંઈ પણ કહેવું નહીં. જેની જેવી ચેચતા હોય તે પ્રાણું તેવા અનર્થને સ્વીકાર કરે છે.
ત્યાર બાદ તેના પિતાએ તેને બહુ તિરસ્કાર કર્યો. તેથી
For Private And Personal Use Only