________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દતકીની કથા.
(૨૨૧) તે ગયે અને વંદન કરી અતિ મધુર દેશના સાંભળવા બેઠા. દેશનાની અંદર રાત્રી ભોજનની વ્યાખ્યા ચાલતી હતી. તેમાં રાત્રી ભેજન કરવામાં દેષ અને નહીં કરવામાં ગુણેનું વર્ણન બહુ વિસ્તારપૂર્વક તેના સાંભળવામાં આવ્યું. તેથી તેણે પણ ભદ્રક ભાવને લીધે રાત્રી ભોજન નહિ કરવાનો નિયમ લીધો. પરંતુ સમ્યકત્વાદિ ગ્રહી ધર્મને તેણે સ્વીકાર કર્યો નહીં. વળી તે સુલસને પિતા ઈશ્વર શ્રેણી પણ પોતાના પુત્રને શોધવા માટે ત્યાં આવ્યું હતું. તેણે તે સમ્યકત્વાદિ શ્રાવકધર્મ પણ મુનિ પાસેથી લીધે. પછી પિતા પુત્ર બન્ને જણ મુનિને નમસ્કાર કરી પિતાને ઘેર ગયા અને પોતાના નિયમ પ્રમાણે તેઓ ધર્મ પાળવા લાગ્યા, તેમજ નિરંતર ધર્મના પ્રભાવથી મનવાંછિત સુખ તેઓ અનુભવતા હતા. એક દિવસ અધ રાત્રીના સમયે સુલસ પિતાના મિત્ર સાથે
વિચર્ચા (જારકર્મ) વડે ચોટામાં જુગાસુલસને શિથિલ. રના સ્થાને માં ફરતે હતે. તેવામાં તેના આચાર, મિત્રે ઘેબર, ખાજાં, વિગેરે પકવાન્ન લાવી
સુલસને કહ્યું કે આ પકવાન્ન હારા માટે લાવ્યો છું માટે તું ભજન કર. તુલસ બેલ્યો, નારે ભાઇ? અત્યારે આ સર્વ હારે અનુપયેગી છે. કારણ કે હું રાત્રીજન કરતો નથી. ગુરૂ સમક્ષ મહે રાત્રીજનને નિયમ લીધે છે. માટે હે બાંધવ ? ભજન સંબંધી મહને કંઈ પણ હારે કહેવું નહીં અને તે સંબંધી હવે બેલે તે હુને હારા સોગન છે. તે સાંભળી તે ઉદ્ભઠે કહ્યું કે રાત્રી ભોજન કરવાથી શું કળીઓ કાનમાં જ હશે ? અને મુખમાં નહીં જતે હોય? દીવાના પ્રકાશથી સારી રીતે કુંથુઆ, કિડીઓ વિગેરેને તપાસ કરી જીવ રહિત મોદકાદિક મિષ્ટાન્ન જમવામાં શો દેષ છે? હે બાંધવઅત્યાર
For Private And Personal Use Only