________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૦)
શ્રી સુપાર્શ્વનાથચરિ
પ્રભાત રૂપી હસ્તીએ ખેંચેલી અને ચંદ્ર રૂપી પક્ષીએ
ત્યાગ કરેલી એવી રાત્રી રૂપ લતાનાં તારા સભામાં સંગીત રૂપી ઉજવલ પૂછ્યું ક્ષીણ થવા લાગ્યાં,
તેમજ સૂર્યના કિરણ રૂપી માંજરને ધારણ કરતાં દિશા રૂપી સ્ત્રીઓનાં મુખ કમલ શોભવા લાગ્યાં. પછી, સિદ્ધરાજ પિતાને પ્રભાતિક નિત્ય નિયમ કરી ચક્ષ, રાક્ષસ, પિશાચાદિકને સાથે લઈ સભામંડપમાં વિરાજમાન થયું. ત્યાર બાદ ભૂત પિશાએ પોત પોતાનાં સ્વરૂપ વિકૃવિ સમસ્ત સભ્યજનો સમક્ષ વિવિધ રચનાવડે સંગીત પ્રારંવ્યું. તેમાં એક મહા રાક્ષસ વૃદ્ધ વણિકનો વેષ પહેરી હાથમાં ત્રાજવાં લઈનાચવા લાગ્યો. તે જોઈ રાજાએ પૂછયું. તું વૃદ્ધ વાણીયાનો વેષ લઈ કેમ નાચે છે? ત્યારે તે બે હાલમાં તે હું નૃત્ય કરું છું માટે પછીથી હું મારું ચરિત્ર આપને સંભળાવીશ. એમ કહીને નાચવા લાગ્ય, અનુક્રમે નૃત્યની સમાપ્તિ થઈ. ત્યાર બાદ પિતાની છેલ્લા બહાર કાઢીને રાક્ષસ ક્ષણ માત્ર મૂછિત થઈ ગયે. પછી સાવધાન થઈ તે બે હે નરેંદ્ર? મહારા નૃત્યનું કારણ આપ સાંભળે. પૂર્વભવમાં હું જહાન દેષથી જૈનધર્મ પામીને પણ મનુષ્યપણું હારી ગયે. રાજા બે હારી જવાનું શું કારણ? તેના જવાબમાં તે રાક્ષસ બેલ્યા હે રાજન? મહારો પૂર્વભવ સાંભળો. આ નગરમાં પ્રસિદ્ધ ગુણોને આધારભૂત ઈશ્વર નામે એકી
પ્રથમ રહેતું હતું. અને બંધુમતી નામે રાક્ષસને પૂર્વભવ. તેની સ્ત્રી હતી. તેઓને સુલસ નામે એક
પુત્ર હતે. અનુક્રમે વન અવસ્થા પામેલ એવે તે સુલસ સ્વેચ્છાચારમાં ફસાઈ પડ્યો. એક દિવસ તે બહાર ફરવા નીકળે હતા તેવામાં બાવીસ પરીષહ સહન કરતા એક મુનીંદ્ર તેના જેવામાં આવ્યા. એટલે તરતજ તેમની પાસે
For Private And Personal Use Only