________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૮)
શ્રીસુપા નાચરિત્ર.
પ્રગટ કરે. એમ સિદ્ધરાજનુ વચન સાંભળી તેઓએ ભય કર શબ્દો સાથે કલકલાટ કરી મૂક્યા. તેમજ તેઓના પગના પ્રહારાવડે ક્ષણમાત્રમાં પૃથ્વી પણ ધ્રુજવા લાગી. અને પ્રેત મડલ ×ીટકાર કરવા મંડી ગયું. ભૂત ટાળી પણ ઘુવડની માફક હુંકારા કરવા લાગી. તેમજ ખડખડાટ હાસ્યને લીધે દિશાઓને ઉજ્વલ કરતા રાક્ષસેા પણ ખળભળી ઉઠ્યા.
તેએમાંથી એક અસિતાક્ષ નામે યક્ષરાજ બેન્ચે, અહેા ! આ સુતેલા સિહુને કાણુ જગાડે છે? ખરજ ભાગઅસિતાક્ષયક્ષ.વા માટે પોતાની જીભવડે સર્પની ફણાને વાર ંવાર કાણુ સ્પર્શ કરે છે ? યમપુરી સમાન ભયંકર આ સ્મશાન ભૂમિમાં સ્મા પ્રમાણે પેાતાનુ વાચા લપણું કાણુ પ્રગટ કરે છે. ? તે સાંભળી રાજા ખેલ્યેા, અરે !
આ પ્રમાણે ગર્વ કરવાનુ તમ્હારે શું કારણ છે ? જો કાઇ પણ પ્રકારની તમ્હારામાં શક્તિ હાય તા હાલમાં મ્હારી આગળ તમે પ્રગટ કરે. આ પ્રમાણે રાજાનું અસહ્ય વચન સાંભળી અસિતાક્ષ યક્ષે એ ચેાજન પ્રમાણનુ બહુ ઊંચું પાતાનું સ્વરૂપ પ્રગટ ”. વળી કઠમાં નરમુડ માળા ધારણ કરીને હાથમાં પ્રચંડ મુદ્ગર અને ગદા લીધાં, વળી હસ્તી સમાન ગંભીર ગારવથી દિશાઓને ગજાવી મૂકી. તેમજ પોતાના અહંભાવથી કેાઈને નહીં ગણતા અને ચારે તરફ પેાતાનું મળ વિસ્તારતા તે રાજાની સન્મુખ આવ્યેા. આ પ્રમાણે યક્ષનો ચિતાર જોઇ સાવધાન થઇ રાજા મેલ્યા, આ ત્હારૂં સ્વરૂપ સ્વાભાવિક છે ? કે હે ક્રોધને લીધે ધારણ કર્યુ છે? વળી હે યક્ષ ! આ સ્વરૂપ જો ત્હારૂં સ્વાભાવિક હાય તે તું દ્ઘારા સ્થાનમાં ચાલ્યે જા. કારણકે મ્હારે જે જોવાનું હતુ તે જોઇ લીધુ. કેમકે દેવતાઓ દેખવામાંજ સુંદર હેાય છે તે વાત પ્રસિદ્ધ છે. : વળી ને ક્રોધથી આ સ્વરૂપ હે` પ્રગટ કર્યું
.
For Private And Personal Use Only