________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તષિની કથા
(૨૧૭) થાય છે તેઓ કુગતિમાં જાય છે. અશુદ્ધ અને અનાચારી પ્રેતેએ ઉચ્છિષ્ટ કરેલું, તેમજ સાવધ અને વિષ સમાન તથા અનેક અને ઘાત કરનાર એવા રાત્રી ભજનને ડાહ્યા પુરૂષ સર્વથા ત્યાગ કરે છે. દિવસ અને રાત્રીને સમાન કાળ ગણાય છે માટે જેઓ રાત્રી ભેજન નથી કરતા તેઓ અર્ધ ઉપવાસી ગણુય. છે. વળી જે રાત્રી ભેજનને ત્યાગ કરી સે વર્ષ જીવે છે તે ભવ્યાત્મા પચાસ વર્ષના ઉપવાસનું ફળ મેળવે છે. અને તેથી તે જીવ સ્વર્ગ લેકમાં દેવાંગનાઓ સાથે સુખ ભોગવી પુનઃ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. અને તે ભવમાં જૈન દીક્ષા ગ્રહણ કરી કર્મને ક્ષય થવાથી છેવટે મોક્ષ સુખ મેળવે છે. આ પ્રમાણે સમજીને જે રાત્રી ભેજન વ્રત પાળે છે તે સર્વદા સુખી થાય છે. અને જે પ્રાણુ નિયમ લઈને ફરીથી રાત્રી ભેજન કરે છે તે પ્રાણું સુલસની માફક દુઃખી થાય છે. અવંતી દેશમાં ગિનીના મુખ્ય સ્થાનભૂત ઉજયિની નામે
નગરી છે. જેના રાત્રી અને દિવસે સમાન સિદ્ધરાજ. સ્થિતિમાં ચાલ્યા જાય છે એવા મહાન
પરાક્રમી સિદ્ધરાજ નામે રાજા તેમાં રાજ્ય કરે છે. વળી તે રાજા દિવસે સ્ત્રીઓ સાથે અને રાત્રીએ ગિ ની સાથે કીડા કરે છે. એમ કીડા વિલાસમાં અતિ આસક્ત હોવાથી તે રાજા ગત સમયને પણ જાણતા નથી. એક દિવસ સિદ્ધરાજ પોતે રાત્રી ચર્ચા માટે બહાર નીકળે અને ફરતે ફરતે ભયંકર સ્મશાન ભૂમિમાં ગયે. ત્યાં જઈ નિર્ભય મનથી ઉચ સ્વરે બોલ્યા, હે ભૂત, પિશાચ, રાક્ષસ, યક્ષ અને યોગિનીએ! ક્ષણમાત્ર એકાગ્ર ચિત્તે એક મહારૂં વચન તમે સાંભળે. હું સિદ્ધરાજ નરેંદ્ર પોતે તમારી પ્રસિદ્ધિ સાંભળી કેતુકવડે અહીં આ છું, માટે તહારી રૂદ્ધિ સહિત તમે પોતપોતાનાં સ્વરૂપ
For Private And Personal Use Only