________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧)
શ્રીસુપાર્શ્વ નારિત્ર.
નિર્વાહ માટે કંઇક ધન આપીને તેએ પેાતાના સ્થાનમાં ગયા. હવે સુદન પણ જુગાર ખેલવામાં હાથ, પગ અને નાક સુદ્ધાં ગુમાવી બેઠા. છેવટે જુગારના વ્યસનથી જ મરણ પામ્યા. માટે હૈ દત્ત 1 જુની માફક અહુ દુ:ખદાયક નુગારને સમજી તેના ત્યાગ કરવા. કારણ કે તેનાથી કુળ, શીળ વિગેરે ગુણાની સાથે દ્રવ્યના નાશ થાય છે.
શ્રી સુપાર્શ્વ પ્રભુ ખેલ્યા, હૈ દાનવિય ? રાત્રી ભેાજન કરવાથી ઘણા દાષા પ્રગટ થાય છે. તે પણ તું રાત્રિભોજન. હવે સાવધાન થઇ સાંભળ ? આ લેાક અને પરલેાકમાં દુ:ખનું કારણ રાત્રી ભોજન કહ્યું છે. વળી રાત્રીએ રાક્ષસે ફરવા નીકળે છે તેથી અન્નાદિક વસ્તુઓને તેઓ ઉચ્છિષ્ટ કરે છે. અને તે ઉચ્છિષ્ટ કરેલું અન્ન ખાવામાં આવે તે તે ખાનારાઓ પણ રાક્ષસ સમાન થાય છે. માટે સૂર્ય ના કિરાથી પવિત્ર અનેક થુઆ, કીડીએ રહિત એવા શુદ્ધ અન્નનુ ભાજન અતિથિના વિભાગ કલ્પ્યા બાદ દિવસે જ કરવું. વળી રાંધેલા અન્નમાં સૂક્ષ્મ અને બાદર સપાતિમ જીવા બહુ પડે છે. જેથી રાત્રીલેાજન કરવામાં બહુ જીવેાની વિરાધના થાય છે. તેથો ભારે પાપ થાય છે. અને તેને લીધે સંસાર ભ્રમણ કરવુ પડે છે. સંસાર ભ્રમણમાં મહા દુ:ખા ભાગવવાં પડે છે. માટે પેાતાના વિતની માફ્ક સર્વ જીવાની રક્ષા કરવી. વળી તે જીવ રક્ષા જોયા વિના થઈ શકતી નથી. તેમજ તે દૃષ્ટિગાચર દિવસે થઇ શકે છે. રાત્રીએ ખરાખર જોઇ શકાતુ નથી. માટે દિવસે પેાતાની દષ્ટિવડે સારી રીતે નિરીક્ષણ કરી જીવ રહિત પવિત્ર ભેાજન કરવુ. સૂર્યાસ્ત પછી સ થા ભેાજનને ત્યાગ કરવા. વળી અજ્ઞાનથી અંધ બનેલા અને પુણ્ય પાપના સદ્ભાવથી મુક્ત થયેલા જે મુખ્ય પુરૂષો રાત્રી ભાજનમાં આસક્ત
For Private And Personal Use Only