________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દત્તશ્રેષ્ઠોનોકયા.
( ૨૧૩ )
જાણે તેવી રીતે તેને કંઈક અલંકારાદિક આપ્યા કરતી હતી, તે વાત કાઇના કહેવાથી ધન શ્રેષ્ઠોના જાણવામાં આવી. તેથી તેણે પેાતાની સ્રીને બહુ ધિક્કાર આપી જુદા ઘરમાં રાખીને તેને નિહુ જેટલું જ અન્ન આપવા લાગ્યા. તેવામાં એક દિવસ ક્ષુદ્ર બુદ્ધિવાળા સુદન બહુ ધન હારી ગયા. તેથી જુગારી લેાકાએ હૅને પકડીને બંદીખાને પૂર્યાં. તે વાત તેની માતાને કાઈએ કહી. તેથી તે ભૂખી, તરસી, અને રૂદન કરતી ઉતાવળથી તે નૃતકારાની પાસે ગઈ, અને પુરસ્કૃત—આગેવાનાને તેણીએ પૂછ્યું, કે કેટલુ ધન આપવાથી તે છૂટી શકશે ? તેણે કહ્યું, હું શેઠાણી ! લાખ સેાનૈયા આપાતા અમે તમ્હારા પુત્રને છેડી દઇએ. ત્યારે શેઠાણીએ કહ્યું કે, તેટલુ' ધન તેા શેઠના ઘરમાં પણ મળવુ મુશ્કેલ છે. વળી હાલમાં તા . તેમને ભેાજન પણ મુશ્કેલ થઇ પડયું છે, માટે તેના બદલામાં મ્હને રાખી તમે એને છુટા કરા. એમ શેઠાણીના કહેવાથી પુરસ્કૃતે તેને રાખીને સુદર્શનને મુકત કર્યો. ત્યાંથી જતી વખતે સુદર્શન પેાતાની માની પહેરેલી સાડી ખેંચી લઇ ચાલતા થયા. તેથી પુરસ્કૃતને લજ્જા આવવાથી તેણે બીજી સાડી શેઠાણીને વ્હેરવા માટે આપી. ફ્રીથી સુદન તે સાડી મૂકીને જુગાર રમ્યા. મને તેમાં પણ તે હારી ગયા. હવે શેઠાણી પુરસ્કૃતને ત્યાં દાસીની માફક કામકાજ કરે છે. તે વાત કાઇના કહેવાથી શેઠના જાણવામાં આવી, એટલે તેમના હૃદયમાં બહુ પશ્ચાત્તાપ થયે અને વચારમાં પડ્યા કે, પુત્ર ઉત્પન્ન થવાથી પ્રથમ તા માતાના ચૈાવનને હુરે છે. નામાદિક સંસ્કારામાં પિતાની લક્ષ્મીના વ્યય કરાવે છે. અનુક્રમે મ્હાટ થાય ત્યારે ભાજન અને પાન વિગેરે કાર્યો વડે ધનના ઉપયાગ કરે છે. તેમજ પિતાનાં જે જે સુખસાધન હાય છે તે એને પણ પાતેજ ગ્રહણ કરે છે. વળી તરૂણૢ અવસ્થાના મદને
ત્યારાદ
For Private And Personal Use Only